પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૬
દાનવીર કાર્નેગી



એમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે એ અગીઆર વરસના ચબરાક છે.કરાએ જવાબ આપ્યાઃ–‘ માજી ! જે માણસે એક પુસ્તકમાં લખ્યું છે કે વ્યાકરણ ભણવામાં કશે સાર નથી, તેને મારે જોવા હતા.’ આ વાત સાંભળી ત્યારે સ્પેન્સરને ઘણા આનદ થયા. આ વાત એ ધણી વખત કહી બતાવતા. એ છે।કરાના ભાવીના સંબંધમાં એમને ઘણી શ્રદ્ધા હતી. એક દિવસ મેં એમને કહ્યું કે, કૈલે અને ડાવરની વચ્ચે સુર’ગ ખાદ- વાની વિરુદ્ધની અરજી ઉપર તમે સહી કરી હતી, એ સાંભળી મને ઘણી નવાઇ લાગી હતી. ત્યારે તેમણે ખુલાસા કર્યો કે, હું પણ એ ભેાંયરાના સંબંધમાં બીજાના જેટલેાજ ઈંતેજાર છું અને તેની સામે જે વાંધા રજુ કરવામાં આવે છે, તેમાંના એકેયને હું વાસ્તવિક ગણતા નથી; પણ મેં એના સબંધની વાંધા-અરજી ઉપર એટલા કારણસર સહી કરી હતી કે મારા સ્વદેશબંધુએ એવા મૂર્ખ છે કે જો લશ્કર અને નૌકા ખાતાના માણસો તેમને ભડકાવી મૂકે, અને તેમની લડાયક વૃત્તિને ઉશ્કેરે; તે એનું પરિણામ એ આવે કે લોક લશ્કરમાં અને નૌકાસૈન્યમાં વધારા કરવાની માગણી કરે. એમણે એક દાખલેા આપી જણાવ્યું કે,એક વખત લાકા એટલા બધા ભડકી ગયા હતા કે કિલ્લે- બધી મજબૂત કરવા પાછળ લાખા પૌડતા ખ કરવામાં આવ્યા,પણ પાછળ- થી એ બધું નકામું માલમ પડ્યું. એક દિવસ અમે ગ્રાન્ડ હાર્ટલમાં ટ્રફાલ્ગર સ્કવર તરફની એરડીએમાં બેઠા હતા, એટલામાં લાઇફગાની ટુકડી ત્યાં થઈને પસાર થઈ. તે ઉપરથી અમારી વચ્ચે નીચે મુજબની વાતચીત થઈ.મેં કહ્યું:- મિ. સ્પેન્સર ! હું જ્યારે લેાકાને લશ્કરી સિપાઇએ.ના પેાષાકમાં સજ્જ થયેલા જોઉં છું, ત્યારે મને ખેદ અને ગુસ્સા થયા વગર રહેતા નથી, કે એગણીસમા સૈકામાં પેાતાને સુધરેલી કહેવરાવતી કેામમાંથી માણસેાના જીવ લેવાના અમેાઘ ઉપાય શેાધી કાઢવાને પ્રયાસ કરવાના ધંધેા પસંદ કરનારા માણસો હજી પણ મળી આવે છે. તેમણે કહ્યું:- મને પણ તેવીજ લાગણી થાય છે; પણ હું મારા ગુસ્સા- ને કેવી રીતે દાખી દઉં છું, તે હું તમને જણાવુ. જ્યારે જ્યારે મારામાં ગુસ્સાને મનેવિકાર ઉત્પન્ન થતે મને સમજાય છે, ત્યારે ત્યારે એમનની નીચેની વાત યાદ લાવી હુ શાંત થાઉં' છુંઃ-ગુલામીના વેપારની વિરુદ્ધ ભાષણ કરવા માટે તેને ફેન્યુઇલ ડૅાલમાંથી તિરસ્કારપૂર્વક હાંકી કાઢવામાં આવ્યા, તે ઉપરથી એ ગુસ્સાથી બળી જતા પેાતાને ઘેર જતા હતા; દરમિયાન બાગના દરવાજો ઉઘાડી પોતાના નાના મકાન અને દરવાજાની વચ્ચે ઉગેલાં માટ Ga