પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૪
દાનવીર કાર્નેગી



પસંદ કરતા હશે, તે એમના ખ્યાલમાં આવી શકતું નહેાતું. તેમની સૂચના મુજબ એવા એક હબસીને તેમની પાસે રજુ કરવામાં આવતાં તેમની વચ્ચે નીચે મુજબના સવાલ જવાબ યાઃ- ન્યાયાધીશઃ-તું કેન્ટકમાંથી નાસી છૂટયા છે નહિ વારૂ ? હું ધારૂં છું કે તારા શેઠ ખરાબ હશે. ’’ ગુલામઃ—‘‘ના, નામદાર ! મારા શેઠ અત્યંત ભલેા અને માયાળુ છે. ” ન્યાઃ—“ એ તારી પાસે સખત કામ લેતેા હશે? ’’ ગુ:–“ના જી, મારી આખી મરમાં કોઇ વખત મે’ ગાઉપરાંતનું કામ કર્યું નથી.. ન્યાઃ-(અચકતાં અચકતાં) એ તને પેટપૂરતું ખાવાનું નહિ આપતા હાય ? ” ગુ:- કૅન્ટકમાં પેટ પૂરતું ખાવાનું નહિ ? શી વાત કરેા છે? ખાવાનું પુષ્કળ મળતું હતું. ન્યાઃ– એ તને પહેરવાનાં લૂગડાં સારાં નહિ આપતે હાય ? ” ગુ:–“ નાજી, મને પૂરતાં લૂગડાં મળતાં હતાં. ન્યાઃ—“ તને રહેવા માટે સગવડભરેલું મકાન નહિ મળ્યું હોય ? ગુ:–“ અરે, નામદાર ! એ મારૂં સુંદર નાનું લાકડાનું ઘર મને યાદ આવે છે, ત્યારે મને રડવું આવે છે. ' 75 ન્યાઃ–(થાડુ થાભ્યા બાદ) “ તારા શેઠ ભલે અને માયાળુ હતા, તારે ગા ઉપરાંતનું કામ કરવુ’ પડતું નહોતું, ખાવાનું પુષ્કળ હતું, પહેરવાનું પૂરતું મળતું, સુંદર મકાન હતું; ત્યારે તારે શામાટે નાસી જવું પડયું, તે મારાથી સમ- નતું નથી. ગુ:-“ જુએ નામદાર, એ મારી જગ્યા મેં તરત તે લઇ લે. ” ખાલી રાખી છે, તમે જઇને ન્યાયાધીશની આંખા આગળનાં પડળ તરત ખસી ગયાં. ‘‘ સ્વતંત્રતામાં એટલું બધું સુખ રહેલું છે કે તેને સ્વાદ ગુલામા ગમે એટલા સંતોષી અને સુખી હોય છતાં કદી ચાખી શકતા અનેક હબસી લે એજ બતાવી આપે છે કે તે નથી.” સ્વતંત્રતાની ખાતર પેાતાનુ' સ સ્વ જોખમમાં નાખતા, ધીમે ધીમે પણ ચાકસપણે શહેરીએતરીકેના હક સંપાદન કરતા જશે અને આખરે સમાનતા પ્રાપ્ત કરશે. બ્લેઇન અમારી સાથે કલનીમાં રહ્યો હતા, તેટલા વખત એને ઘણેા આનંદ થયા હતા. અને ફરીથી બચપણ પ્રાપ્ત થયું હતું, અને અમે સઘળા સાથે ગમત