પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૫
વોશિંગ્ટન ખાતાની રાજપ્રકરણી બાબતો



ફરતાં માલમ પડે, તેમને પકડી લઇ જપ્ત કરવાના સરખા હક આપવા (એવાં વહાણ ઇંગ્લાંડને કે અમેરિકાના વાવટે ધરાવતાં હોય, તેમના ઉપર પણ એ સત્તા વાપરવા દેવી) એટલે કે આ વહાણે! સંયુક્ત પેાલીસની ગરજ સારત. સાલ્ઝબરીને ન્યાય આપવાની ખાતર જણાવવુ જોઇએ કે, આવી ‘સુંદર સૂચના’ કરવા બદલ બ્લેઇનને મુબારકબાદી આપવાના તાર તેમણે અંગ્રેજ એલચી સર્જીલિયન પાન્સી ફાટ ઉપર કરી દીધા હતા. આ સૂચનાને અમલ થયે હેાત,તેા તવારીખમાં પહેલી વખત બન્ને રાજ્યેા સરખા અને સંયુક્ત હક ભાગવત. સર જુલિયને આ તાર બ્લેઇનને બતાવ્યેા હતા. આ વાતનું અત્રે નિરૂપણ કરવાનું કારણ એટલુંજ છે, કે તે ઉપરથી એમ સાબીત થાય છે કે, સહકાર કરવાને ઇંતેજાર, એવા સમર્થ રાજપુરુષા પણ કેટલીક વખત પેાતાનું ધાર્યુ કરી શકતા નથી. બ્લેઇન ખરેખર એક બહેાશ રાજદ્વારી પુરુષ હતા. એના વિચારા ઉદાર અને વિશાળ હતા, એની વિવેકઝુદ્ધિ પાકટ હતી અને એ હમેશાં સુલેહને ચાહતે. ચિલિ સાથેને વિગ્રહ, ફા'ખીલ અને બહેરિંગ સમુદ્રને પ્રશ્ન, એ ત્રણ બાબતેાના સંબંધમાં એણે શાંતિથી, શાણપણથી અને મગજનું સમતાલ- પણ જાળવીને કામ લીધું હતું. ખાસ કરીને અંગ્રેજી ભાષા એલતારી પ્રજા સાથે ગાય અને ગા સબંધ બાંધવા તે હમેશાં ઇતેાર રહેતે. ઈંગ્લાંડથી છૂટા પડવાના ‘સ્વતંત્રતાના વિગ્રહ’માં ફ્રાન્સે આપણને જે મદદ કરી હતી, તેને માટે એના હૃદયમાં અપાર ઉપકારની લાગણીએ વાસ કર્યાં હતા, પણ તેને લીધે તેણે પોતાના મગજનું સમતેલપણુ ગુમાવ્યું નહોતું. લંડનમાં એક ખાણા વખતે બ્લેઇનને વાયુદ્ધમાં ઉતરવું પડયું હતું. એક રાજદ્વારીએ એમ જાહેર કર્યું કે, બ્લેઈન હમેશાં ઇંગ્લાંડની સામે વૈરભાવ રાખે છે. બ્લેઇને આ વાતને ઇનકાર કર્યો અને એને ઇનકાર યથાય હતા; કેમકે હું એમના વિચારાથી માહિતગાર હતા. એમના ઉપરના આરેપના ખરાપણાના પુરાવાતરીકે કલેટન-જીલ્વર ટ્રીટીના નામથી એળખાતી સુલેહતા દાખલે રજી કરવામાં આવ્યા, ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું: “ હું જ્યારે સ્વદેશખાતાને પ્રધાન થયે અને એ પ્રશ્નને નિકાલ કરવાનું કામ મારા હાથમાં આવ્યુ, ત્યારે પત્રવ્યવહારમાં તમારા પરદેશ ખાતાનેા પ્રધાન હમેશાં એવી મતલબનું લખાણ કરતા કે:–“નામદાર શહેનશાહ એવી ‘અપેક્ષા રાખે છે’ ( એકસપેકટસ) કે વી-” ( એટલે કે અમારે અમુક રીતનુ વર્તન રાખવું એવું નામદાર શહેન- શાહ અમારી પાસે માગે છે); પણ અમારે પ્રધાન તમારા તરફ એવી મત- લખનું લખાણુ કરતેા કેઃ- પ્રેસિડન્ટ સાહેબ એવી ઉમેદ રાખવાની હિંમત