પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૦
દાનવીર કાર્નેગી



એ બાબતની શંકા હતી અને એ એમ માનતા હતા કે, ઈંગ્લાંડ હવે પાધુ હશે નિહ. આ બનાવ બન્યા પછી ઘેાડે દિવસે હું એમની સાથે ખાણું લેતે હતા તે વખતે એમણે મને કહ્યુ કે, તમારૂં ધારવું ખરૂં પડ્યું છે અને બધુ ડીકાક ચાલે છે. એ વાત ખરી હતી. ગ્રેટબ્રિટને વાસ્તવિક રીતે એમ જણાવી દીધું હતું કે અમારે તેા માત્ર એ નહેર તૈયાર થાય એટલુ જ જોઇએ છીએ અને ખીજી બાબતેમાં તમે જેમ કહેશે તેમ વર્તવા અમે તૈયાર છીએ. આ પ્રમાણે આ નહેર આપણે જેવી જોઇએ તેવીજ થવા પામી છે. એના વહીવટમાં કાઈ પર- રાજ્ય તરફથી દખલ થવાના સભવ રહ્યો નથી. કદાચ એ વખતે એ નહેર માંધવા પાછળ કરેલો ખર્ચ આવશ્યક નહેાતા; પણ કલ્પિત દુશ્મનેને નાશ કરવા માટે વિનાશકારી દરિયાઇ રાક્ષસેા ( લડાયક મનવાર ) તૈયાર કરવા પાછળ પૈસા ખર્ચવા તે કરતાં એની પાછળ જે ત્રણ ચાર અબજ ડૅાલાને ખર્ચ કરવામાં આવ્યા. એ વધારે પસંદ કરવા લાયક છે. નહેર ખેાદવાથી બહુમાં બહુ તે ખેાટ જાય,પણ ત્યાંથી એ વાત અટકે; પરંતુ લડાયક મનવારે તે લડાને જન્મ આપે, કેમકે કેટલીક વખત દુષ્કર્મ કરવાનાં સાધનેના દર્શનમાત્રથીજ દુષ્ક થવા પામે છે. મિ. હું સીનેટને ઘાઘર જેવી દેખતે. એની વાત આવે એટલે એને મેગ્યાયેાગ્યતાને વિચાર રહેતા નહિ. ઇ સ૦ ૧૯૦૫ની આર્બિટ્રેશન ટ્રીટીમાં માત્ર એક ઠેકાણે ‘ એગ્રીમેન્ટ ” (કબુલત) શબ્દ વાપરવામાં આવેલા હતા,પણ તે શબ્દ ફેરવીને તેની જગ્યાએ સીનેટે (ટ્રીટી) ‘કાલકરાર ’ શબ્દ દાખલ કર્યાં, એટલા ઉપરથી તે એ રાતે પાળેા થઇ ગયા. હું માનું છું કે, આમ થવાનું મુખ્ય કારણ એમની નબળી તબિયત હતી,કેમકે એ વખતે એના અંગત મિત્રાને એની તબિયત અતિશય લથડી ગયાનું સ્પષ્ટ સમજાયું હતુ.એમના ઘર આગ- ળના ખાણા વખતે મે એમને છેલ્લા જોયા હતા. આ વખતે સીનેટ તરફના સુધારાવધારા સાથેના કાલકરાર ( આર્બિટ્રેશન ટ્રીટી) ની મજુરી માટે પ્રેસિડ- ન્ટના તરફ રવાના કરવામાં આવ્યા હતા. સ્વદેશ ખાતાના માજી પ્રધાન ફાસ્ટ- રની આગેવાની નીચેનેા એક પક્ષ આ પ્રમાણેના સુધરેલા કાલકરાર મંજુર રાખવા પ્રેસિડન્ટને આગ્રહ કરી રહ્યો હતા. પ્રેસિડન્ટનું વલણ પણ તે તરફનું જણાતું હતું, પણ પાછળથી સેક્રેટરી હે સાથેની વાતચીત ઉપરથી મને એમ સમજાયું કે, જે પ્રેસિડંટ એ કાલકરાર મંજુર રાખશે તે। હેને ધણું લાગી આવશે. પેાતાના જૂના મિત્ર જૉન હેને એના છેલ્લા મંદવાડ વખતે સાંત્વન આપવાની ખાતરજ જો પ્રેસિડન્ટ રૂઝવેલ્ટ એ કાલકરાર નામ જુર કર્યાં હાય,

Gandhi Heritage Portal