પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૨
દાનવીર કાર્નેગી


૩૨

કબૂલ થયું છે અને એવી મતલબને તાર પ્રેસિડન્ટને મળી ચૂકયા છે,

એમ જાહેર કરવા છતાં પણ સભાસદોને પિત્તો નરમ પડયા નહિ. એ સમાચાર અહુ મેાડા મળ્યા. રિપબ્લિકન પક્ષના કેટલાક સભાસદેએ ડૅમેક્રેટિક પક્ષની તરફેણમાં ભળી વિગ્રહ જાહેર કરવાની દરખાસ્તની તરફેણમાં મત આપવાનું કબૂલ કર્યું હતુ'. સભા ઉપર આવેશ અને ગુસ્સાનુ વાતાવરણ ફરી વળ્યું હતું. હાવા- નાના અખાતમાં અમેરિકાનુ અનવાર મેઈન, સળગી ઉઠ્યું હતું—એ કામમાં સ્પેનને હાથ છે, એમ માની લેવાથી બળતામાં ઘી હામાયા જેવું થયું હતુ. ખરી રીતે જોતાં તે એ કામ કરવા જેટલી ચાલાકી અને હાશિયારી સ્પેન ધરાવતું નહેાતું. આખરે લડાઇ જાહેર કરવામાં આવી. પ્રજાએ પણ એ નિર્ણયને વધાવી લીધેા. મૅકિન્લીની સુલેહભરી રાજનીતિ કયાંય ઘસડાઇ ગઇ અને એમને દેશની માગણીને તાબે થવુ પડયું. ગવર્મેન્ટ પછીથી એમ જાહેર કર્યું કે, મુલક મેળવવાની લાલસાથી આ લડાઇમાં ઝંપલાવવામાં આવ્યું નથી. કયુબાને સ્વતંત્રતા અપાવવાનું વચન આપવામાં આવ્યુ-અને એ વચન પાળવામાં આવ્યું હતું. આ વાતનું વિસ્મરણ થવું જોઇએ નહિ; કેમકે આખી લડાઇ- દરમિયાન એટલી એજ વાત શોભા આપનારી હતી. પણ ફિલિપાઇન ટાપુએ પચાવી પાડવામાં આવ્યા, એનું લક તા કપાળમાં ચોંટેલુજ રહ્યું. નવા પ્રદેશ ઉપર હકુમત જમાવવાની ઈચ્છાને ઇનકાર કરવામાં આવ્યા હતેા, પણ આ કાર્યને અર્થ જે થઇ શકે એમ હતુંજ નહિ. સ્પેનની નામરજી છતાં એ કરાડ ડૉલર આપીને એ મુલક તેની પાસેથી પડાવી લેવામાં આવ્યા હતા. સ્પેનની સાથે લડવામાં ફિલિપ્પાઇનના રહીશોએ આપણને મદદ કરી હતી. પ્રેસિડન્ટની સલાહ મુજબ ચાલીને પ્રધાનમ ડળે ફિલિપ્પાઇન ટાપુ ઉપર માત્ર આગોાટા માટે કાલસા લેવાનુ મથક સ્થાપ- વાની માગણી કરવાના ઠરાવ કર્યો હતા; અને એમ કહેવાય છે કે, સુલેહની શરતે નક્કી કરવા માટે પારિસમાં ભેગા થયેલા પ્રતિનિધિઓ ઉપર શરૂઆતમાં એવી મતલબતેજ તાર રવાના કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મૅકકિન્લી પશ્ચિમના પ્રદેશમાં પટન કરી આવ્યા. ભાણે દરમિયાન અમેરિકાએ મેળવેલી જિતના સંબંધમાં ઇસારા કરવામાં આવે, ત્યારે લોકેા એ કથનને તાળીઓથી વધાવી લે એ સ્વાભાવિકજ હતું; પણ એકંદર હકીકત ઉપરથી એમના મગજ ઉપર એવી છાપ પડી કે, એ મુલક પાછે સોંપી દઇશું તે એ લેાકાને પસંદ પડશે નહિ અને તેયા તેમણે પોતાના પ્રયમની રાજનીતિ લવન નિશ્રય કર્યો. પ્રધાનજી