પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૩
હે અને મંકકિન્લી



મડળના એક સભ્ય પાસેથી મને એવી બાતમી મળી છે કે, દરેકે દરેક સભ્ય આ વિચારની વિરુદ્ધ હતા. કે જે સુલેહ કરવા ગયેલા સીનેટના એક સભાસદે મને કહ્યું હતું કે, જ ડે પ્રતિનિધિએ પૈકીનેા હતા, તેણે પારિસ ખાતેથી પોતાના વિરેાધ દર્શાવનારા એક લેખ લખી મેકલ્યા હતા. તે એવે તે સુંદર છે કે જો તે પ્રસિદ્ધ કરવામાં આવે તે તે વાશિગ્ટનના છેવટના ભાષણતે જોટે આવે એવા છે. ૩૩૩ આ પ્રસંગે પ્રધાનમ ડળના એક અગ્રગણ્ય સભ્ય મારા મિત્ર કેનેલિયસ ઍન.લિસે મારી પાસે આવી મને આ પ્રશ્નના સંબંધમાં પ્રેસિડટને મળી આવવા જણાવ્યું. તેણે કહ્યું: ‘તમે એમના ઉપર લાગવગ ધરાવેા છે અને અમેા પૈકીના કાઇ એમના વિચાર ફેરવવા શક્તિમાન થયા નથી!” હું શિગ્ટન જઇ તેમને મળ્યો; પણ એમણે પેાતાની હા છેડી નહિ. એમણે કહ્યું કે, આપણે જો એ મુલક છેાડી દઈશું તે। પ્રજા ખળવેા કરશે. આખરે એમના મતમાં ભળ્યું; પણ બધા એમ સમજતા હતા કે, કબજો માત્ર એક હંગામી પગલાતરીકે રાખવામાં આવશે અને કઇ બહાનું હાથ આવતાં એ કબજો છેડી દેવામાં આવશે. પ્રધાનમંડળ એ મુલકના આ મુલક ખાલસા કરવાના ઠરાવની વિરુદ્ધ મત ધરાવનારા કાર્નેલ યુનિ- વર્સિટીના પ્રોફેસર સ્કરમૅનને ખેલાવી પ્રેસિડટે તેને ફિલિપ્પાઇન ટાપુની સ્થિતિ જોઇ આવવા માટે નિમેલી મીટીને ચરમૅન બનાવ્યા; અને જજ ટટકે જે અમેરિકાની જૂની રાજનીતિનું ઉલ્લંધન કરવાના આ કાર્યને સખ્ત રીતે વખેાડી કાઢતા હતા, તેને તેણે ત્યાંને ગવર નીમ્યા. ન્યાયમૂર્તિએ જ્યારે કહ્યું કે, આ કાને વખાડી કાઢનારને એ કાર્યો સાંપવુ એ વિચિત્ર દેખાય છે, ત્યારે પ્રેસિડટે જવાબ આપ્યો કે, એજ કારણને લીધે મેં એ જગ્યા ઉપર તમારી નિમણૂક કરી છે. દેખાવમાં તે આ બધું ઠીક દેખાય છે, પણ મુલક ખાલસા કરતાં અટકવું અને ખરીદેલે! મુલક પાછે! સોંપવે, એ એમાં ઘણા તફાવત છે અને તરતજ એ વાત સમજાઈ હતી. સ્પેનની સાથેના કાલકરાર પૈકીના આ ભાગ સિનેટમાં રદ કરવાની એક વખત બ્રાયનના હાથમાં સત્તા હતી; તેથી એ રીતે કામ કાઢી લેવાની તજ- વીજ કરવા માટે હું વાશિગ્ટન ગયા અને દરખાસ્ત ઉપર મત લેવાતા સુધી ત્યાં રહ્યો. ત્યાં મને ખબર મળી કે, બ્રાયન જ્યારે વાશિગ્ટનમાં હતા, ત્યારે એણે પોતાના પક્ષના સભાસદોને એવી સલાહ આપી હતી કે, આપણા પક્ષના હિતની ખાતર આ કૈાલકરાર મંજીર થવા દેવા એ ઇચ્છવા લાયક અને ડહા- પણભરેલી રાજનીતિ છે; કેમકે તેને લીધે રિપબ્લીકન પક્ષ ઉપરથી લેાકાને tal