પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
પિટ્સબર્ગ અને ઉદ્યમ



પગથીઆ ઉપર ચાસ ગોઠવાયા છે અને હવે હું ઉપર ચઢવાનેાજ, મને દહેશત માત્ર એકજ હતી;અને તે એ કે જે જે દુકાનેાએ અને આધીસાએ તાર પહોંચાડવાના હતા, તેનાં શરનામાં પૂરતી ઝડપથી મારાથી જાણી શકાશે નહિ. આથી મે મહેાહ્યાની બન્નેબાજીનાં મકાનેાની નિશાનીએ યાદ રાખવા માંડી. રાતે હું બધી પેટીએનાં રહેઠાણુ યાદ લાવી જતા.આ પ્રમાણે કરવાથી ટુક મુદ્દત- માં હું આંખા બંધ કરીને દુકાનેાવાળા મહેાલાની એક ખાજીની તમામ દુકાનેાનાં નામ મેાખરેથી માંડીને તે છેડાસુધી બરાબર અનુક્રમવાર ખેાલી જવા તથા તેજ પ્રમાણે સામી બાજુની દુકાને છેડેથી તે મેાખરાસુધી અનુક્રમવાર ગણી જવા શક્તિમાન થયા. બીજું પગલું દુકાનદારેશને એળખવાનું હતું; કેમકે તેથી લાંખેા ફેરા ઉગરવાના અને ખીજા ઘણા લાભ થાય. કાઇ દુકાનદાર સીધા આશીસેજ જતા હાય, તે જો રસ્તામાંજ એકઠા થઇ જાય તે આપીસે જવાને ફેરા ઉગરે. આવી રીતે રસ્તામાંજ તાર પહોંચાડવા, એ ચાલાકીનું કામ ગણાતું. વળી વધારા- ના લાભ એ થતેા કે એવા મેટા માણસોને રસ્તામાંજ તાર આપવામાં આવતા તે તેઓ તાર આપવા આવનારા છેાકરાને એળખી રાખી તેને ધન્યવાદ આપવાનું ચૂકતા નહિ. ૩૭ હાલના પિટ્સબર્ગમાં અને ૧૮૫૦ની સાલના પિટ્સબર્ગમાં મેટા તફાવત હતા. ઈ. સન્ ૧૮૪૫ના એપ્રિલની ૧૦ મી તારીખે થયેલી મેટી આગમાં એ શહેરના વેપારીવર્ગોવાળેા લતા લગભગ સાફ થઈ ગયા હતા, તે હજી ફરીથી પૂરેપૂરે! આબાદ થઇ શકયા નહેાતા. ઘણાં ખરાં મકાન લાકડાનાં હતાં, માત્ર થાડાંજ ઈંટનાં હતાં અને આગની સામે ટકી શકે એવું મકાન તે એકેય નહેાતું. શહેરની અંદરની અને આસપાસનાં પરાંની મળીને એકંદર વસ્તી ચાળીસ હજારથી વધુ નહેાતી. વેપારી લતે ફિલ્થ એવન્યુ(પાંચમા મહેલ્લા)થી આગળ વધ્યેા નહેાતા. એ મહેલ્લામાં તે વખતે બહુજ શાન્તિ રહેતી અને એમાં આવેલી નાટકશાળાને લીધેજ તે ખ્યાતિમાં આવ્યા હતા. ફૅડરલ સ્ટ્રિીટમાં દુકામેવાળાં મકાન માત્ર ગણ્યાંગાંયાં અને છૂટાંછવાયાં હતાં તથા વચ્ચે વચ્ચે મેટાં પડીઆણ ચેાગાન આવી રહ્યાં હતાં. મને યાદ છે કે પાંચમા વાડના મધ્યભાગમાં આવેલા તળાવમાં જામી ગયેલા બરફ ઉપર હુ,બરફ ઉપર ચાલતી ગાડીએમાં એસી, સહેલ કરતા. તે વખતે અને ત્યાર પછીનાં ઘણાં વરસસુધી અમારી યુનિયન આયન મિલ્સ’ વાળી જમીનમાં શાકતરકારીની વાડીએ થતી. જનરલ રૅાબિન્સન જેને હું ઘણા તારના સદેશા પહેાંચાડી અ વતે, તે એહિયા નદીની પશ્ચિમ તરફના મુલકમાં જન્મેલા સૌથી પહેલા ગારા બાળક હતા. શહેરમાં પહેલવહેલાં તારનાં દેારાં નાખવામાં આવ્યાં, તે મેં દીઠાં of al