પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
કર્નલ ઍન્ડર્સન અને પુસ્તકો



રહેલા દુનીઆના દ્રવ્યભંડાર યાગ્ય સમયેજ મારેમાટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થતા મહત્ત્વને લાભ એ છે કે એ કશું ફાકટ (બદલેા લીધા વગર) આપતી નથી. જીવાન પુરુષાએ નાન પેાતાની મેળેજ સંપાદન કરવું જોઈએ. એમાંથી છટકવાની કાઇપણ બારી નથી. જાતમહેનત- સિવાય જ્ઞાન મળેજ નહિ.ડલાઇનના જે પાંચ વણકરાએ પોતાની પાસેની ચેપડીઓ એકઠી કરીને એ શહેરમાં પહેલવહેલીફરતી લાઇબ્રેરી (સકયું - લેટીંગ લાઇબ્રેરી) સ્થાપી હતી, તેમાંના એક મારા પિતા હતા; એ જ્યારે ઘણે વર્ષે મને માલમ પડયું હતું. ત્યારે મને ઘણા સંતોષ થયા હતા. એ પુસ્તકાલયને તિહાસ બહુ રસભરેલા છે. એ ધીમે ધીમે આબાદ થઇ હતી અને સાત વખત એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઇ જવામાં આવી હતી. પહેલી વખત તે એના સ્થાપકા પેાતેજ સઘળાં પુસ્તકાને રૂમાલેામાં તથા શાળાના અંગની કાલસા ભરવાની છછરી ટાપલીઓમાં ભરીને ખીજે સ્થા- નકે લઈ ગયા હતા. પેાતાના વતનની પહેલી લાઈબ્રેરી સ્થાપનાર મારા પિતા હતા અને છેલ્લી લાઇબ્રેરી સ્થાપવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું, એ મારે મન તે મારા જીવનનેા એક નેાંધ લેવાલાયક પ્રસંગ છે. મેં ઘણી વખત જાહેર ભાષણેામાં કહ્યું છે કે, લાઇબ્રેરીસ્થાપક વણકરને વંશજ મટીને બીજા કાને વશજ થવાનું હું કદી પણ પસંદ કરૂં નિહ. લાઇબ્રેરીએ સ્થાપવાની બાબતમાં મેં મારા પિતાનું અનુકરણ બેમાલૂમપણે-અરે દૈવી પ્રેરણાથીજ કરેલું છે અને તેને લીધે મને અતિશય હર્ષ થયાં કરે છે. મારા પિતા ખરેખર માદક- તરીકે અનુસરણ કરવા યોગ્ય હતા. તેમના જેવા મધુર, શુદ્ધ અને માયાળુ સ્વ- ભાવ જે કાઇ સ્થળે ભાગ્યેજ દૃષ્ટિએ પડે છે. મે ઉપર જણાવ્યું છે કે, શેકસપિયરપ્રત્યે મારા હૃદયમાં જે આદરભાવ ઉત્પન્ન થયા હતા, તેનેા જન્મ નાટકશાળામાં થયા હતા. હું જ્યારે મૅસેન્જર Öાય’તરીકે તાકરી કરતા હતા તે સમયે પિટ્સબર્ગની નાટકશાળા મિ. ફૅાસ્ટરની દેખરેખનીચે પ્રતિષ્ઠાની ટોચે પહેાંચી હતી. તાર આપીસને લગતું એમનું કામ મફત કરી આપવામાં આવતું અને તેના બદલામાં તારમાસ્તરને વારા પ્રમાણે નાટકશાળાના શ્રી પાસ મળતા. આ લાલ કેટલેક અંશે ‘મૅસેન્જર બાય્ઝને પણ મળતે; પણ ધણું કરીને તે તેએ એવી યુક્તિ કરતા કે મિ.

  • એ પણ ઈશ્વરની કૃપા છે કે અમે બધા પ્રમાણિક વણકરાના વશજ છીએ. જેમના

સંબધમાં પેાતે ગ વહન કરી શકે, એવા વડીલે જેમને ન હોય, (ભલેને પછી તે ઉભરાવા અને ઉમરાવાદીએ! હાય તાપણ) તેમની તે। આપણે દયાજ ખાવી જોઈએ. Gandheritage Portal