પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
દાનવીર કાર્નેગી



મેકિંમલન હવેથી આપણા સત્કાર કરશે કે કેમ ? પાદરીભાઈના સત્સંગની તે અમને બહુ ઉત્કંઠા નહેાતી, પણ એમની પત્નીની સાથેને સંધ તૂટે એ અમને કાઇને રૂચનું નહેાતું. એક મુદ્દે સ્પષ્ટ હતા.આ બાબતના સંબંધમાં કાર્લાઇલનું આત્મમથન અમને પસંદ પડયું હતું અને તેથી અમે એના નિશ્ચયનું અનુસરણ કરવા તત્પર હતા. “ તે એ વાત ના માની શકાય એવી હેાય તે ઇશ્વરની ખાતર એનુ ભેપાળુ બહાર પાડવા દે। ’’ સત્યના માર્ગે ચાલવાથીજ આપણે સ્વતંત્ર થઇ શકવાના છીએ અને તેથી આપણે સત્યનુજ અવલંબન કરવું જેઇએ. LEO 9 ધર્મશાસ્ત્રના જે સ્થાપિત સિદ્ધાંતા હતા તે અમે એક પછી એક ઉંચા મૂકવા માંડયા. અમારા અભિપ્રાય મુજબ એ સિદ્ધાંતા સુધારાની નીચલી પાયરીએ પહોંચેલા માણસેાના ભૂલ ભરેલા વિચારેા હતા. અમે બીજી સ્વીકૃત પક્ષ એ સ્વીકારી લીધું હતું કે ક્ષમાશીલ થ્થર એ મનુષ્યની સર્વોત્કૃષ્ટ કૃતિ છે. આ વાત અમે પૂરવાર થયેલી માની લીધી હતી કે માનવ સુધારણાના દરેક મજલા પાતપેાતાના ઇશ્વર બનાવી લે છે અને મનુષ્ય જેમ જેમ ઉંચે ચઢતુ' જાય છે તેમ તેમ એની ઇશ્વરના સંબંધની ભાવના સુધરતી જાય છે. આથી કરીને જે કે ધર્મના સિદ્ધાંતા ઉપરથી અમારી શ્રદ્દા ઉડ્ડી જતી હતી; પણ તેથી કરીને અમારૂં ધાર્મિકણું કમી થતુ નહેાતુ. સદભાગ્યે મિસિસ મેકમિલને અમારા ત્યાગ કર્યો નહિ. તે- પણ જે દિવસે અમે પરિણામની દરકાર નહિ કરતાં, મિલરના કથનને વળગી રહેવાના નિશ્ચય કર્યો, તે દિવસ નોંધ લેવા લાયક ગણાવા જોઇએ. ધર્મશાસ્ત્ર- ના સબંધમાં જે કે અમારી મંડળી ઉછુંખલપણું બતાવવા લાગી હતી, તેમ છતાં ધની બાબતમાં અમે ખરેખરા ભિકતભાવ ધરાવતા હતા. અમારી મડળીને પહેલા ફટકા ધાડા ઉપરથી પડવાથી જાન ફિપ્સનું મેાત નીપજ્યું ત્યારે પડયેા. આથી અમને બધાને જખરેા આધાત થયે, છતાં મને યાદ છે કે તે વખતે હું મારી જાતને એવી રીતે આશ્વાસન આપતા કે ‘ öન તે જાણે જ્યાં તે જન્મ્યા હતા, ત્યાં (ઈંગ્લાંડ) ગયા હેય એમ લાગે છે. અમે સઘળા ટુંક મુદતમાં એની પાછળ જઈ, બધા નિરંતર એકઠા રહીશું, ' મને એ બાબતમાં જરાપણ શંકા નહેાતી. હું મનમાં એવી આશાનું સેવન કર્યો કરતા હતા એમ નહેાતું; પણ એ નિશ્ચિત વાત હતી. આફતના સમયમાં જે માણસો એવા નિશ્ચયનેા આશરેશ લઇ શકે છે, તેમને ધન્ય છે. આપણે પ્લેટા- ની શીખામણ માનવી તે કદી અમરઆશાના ત્યાગ કરવા નહિ. કેમકે આશા ઉમદા છે અને લાભ માટે છે. ' ખરી વાત છે. જે ઘટનાએ આપણને 6