પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
દાનવીર કાર્નેગીહૅાગન માસીને તેમનુ મારી યાદદાસ્ત મુજબ મરણુ થતાં, અમે જ્યારે આલ્ફના રહેવા ગયાં, ત્યારે જૂદું મકાન પાછુ સાંપવા શકિતમાન થયાં હતાં. પેલા એ મકાનવાળા જમીનના ટુકડાની કિંમત ૭૦૦ ડૉલરની રી હતી; અને તે પૈકી સે। ડૉલર રોકડા આપી દેવામાં આવ્યા હતા. હવેથી અમે છ માસિક વ્યાજતા હપ્તા અને જેટલું બની શકે એટલું મુડીમાં આપવાની ગેટવણુ કરવા માંડી. આ દેવામાંથી મુક્ત થતાં બહુ વખત લાગ્યા નહિ અને અમે મીલ્કતવાળાં થયાં; પણ દરમીઆનમાં અમારા કુટુંબમાંથી એક જણ ખંડિત થયું. ૧૮૫૫ ના અકટાબરની રજી તારીખે મારા પિતાનુશાજનક મૃત્યુ થયું. પાછળ રહેલાં કુટુંબનાં ત્રણ જણને સદ્ભાગ્યે જીવનની જે ફરજો તેમને અદા કરવાની હતી, તે બહુ તાકીદની હતી, તેથી શેાક અને કવ્ય એની વચ્ચે યુદ્ધ ચાલતાં અમારે કામને વળગી રહેવું પડયું. એમના મંદવાડને અંગે જે ખ થયા હતા તેને ચાલુ કમાણીમાંથી બચાવીને અમારે પહેાંચી વળવું પડતું હતું અને હજીસુધી અમારી પાસે બહુ શીલક થઇ નહેાતી. આ સ્થળે મારે અમારા અમેરિકાના શરૂઆતના વસવાટ દરમીઆન- ના એક મધુર પ્રસંગની નોંધ લેવી જોઇએ. અમારી નાની સ્વિડન એગિયન સાસાયટીના મુખ્ય સભાસદ મિ. ડેવિડ મૅક કેન્ડલેસ હતા. એમણે મારાં માતિપતાના તરફ કાંઇક નજર ફેરવી હતી, પણ રવિવારનેદિવસે દેવળમાં સાધારણ વાતચીત કરવા ઉપરાંત તે વિશેષ ગાઢા સખધમાં આવ્યાં હોય એવું મને યાદ નથી, પણ તે એઇડ્કન માસીને સારી રીતે એાળખતા હતા, તેથી તેમને મેલાવીને તેમણે કહ્યું કે જો તમારી બેનને (મારી માને) આ દુઃખદ પ્રસંગને અંગે કાઇ જાતની આર્થિક મદદની જરૂર હાય તા, જે જોઇતું હશે, તે હુ ખુશીથી ધીરીશ. મારી વીરત્વવાળી માના સંબંધમાં તેમણે ઘણી વાતે સાંભળી હતી અને એટલુ’ એમને માટે બસ હતુ. જ્યારે મદદની કઇ જરૂર હોતી નથી અગર તે જ્યારે આપણે ઉપકારને બદલાવાળી શકવાની સ્થિતિમાં હાઇએ છીએ, ત્યારે મદદની એટલી બધી માગણીએ આવે છે કે શુદ્ધ અને નિઃસ્વાર્થ પરાપકારના કૃત્યની નોંધ લેતાં અત્યંત આનંદ થાય છે. સ્કૉટલન્ડની વતની એવી એક સ્ત્રી પતિવિહીન થઈ છે, એને માટે છોકરા હાલમાંજ ધંધે વળગ્યા છે અને નાના છેક છ બાળક છે; એવી સ્ત્રીના ઉપર સંકટનું વાદળ તૂટી પડેલુ દેખી એ સખી ગૃહસ્થના દીલમાં દયા ઉપજે છે અને તેથી તે અત્યંત વિવેકભરેલી રીતે એ સકટ હલકું કરવા પ્રયત્નશીલ થાય છે. જોકે મારી મા આ મદદ લેવાની ના પાડી શકી હતી, તે પણ મિ. સૅકન્ડલસે અમારા હૃદયમાં જાથુનું સ્થાન LOR