પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
દરિયાની ડાકણ.

• દરિયાની ડાકણુ, આખા કરીને જોવા લાવ્યા. મને જોઇને તેનુ મ્હાડુ બગડયું હતું, અને તે મારે માટે મનમાં ચટપઢતા હોય કે, આ કવાળમાં હાડકું ક્યાંથી આવ્યું. તેવા ભાવ તેના મ્હેરા પર હું સ્પષ્ટ જોઇ શકતા હતા. અમેાએ કાગળીયાએ અને બુકે સાથે થોડીવાર ઘેલા ચેડા કાઢ્યા અને વીખ સુથ ચલાવી. તે પછી સુચાંને જમીલાએ પાસે ખેલાવ્યેા અને દસ લાખ ડાલરની રકમ એક ત્રાંબાની ખાણુના ઉદ્યાગમાં શકવાની સમજ આપવા માંડી. જમીલાની સમજ આપવાની રીત અને ગણુત્રીએ એક અંગ અશાસ્ત્રી સરખી જોઇને હું હુ હેરત થયે. તેણીએ જુદા જુદા આંકડા અને વિગતા સમજાવીને નકા ટાનું સરવયુ એવી તે સફાઇથી કહાડી આપ્યું કે પેાતે એક ખરેખરી વેપારી સમજ ધરાવનારી સ્ત્રી હતી તેમ સુચાંઉની ખાત્રી કરાવી આપી છેવટે તે યેાજના મુજબ કામ ઉપાડવાનું ઠરાવવામાં આવ્યું, અને તેને લગતી શરતા અને બીજી લખાપડી કર- વાતું કામ આવતી કાલે સેાલીસીટરની એપી- સમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું. ..