પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
દરિયાની ડાકણ.

દરિયા િશકણ, પ્રકરણ ૨ જી. દરિયામાં દગા-પીસ્તાલની લડાઇ, ૧૪ www. રાત ચંદની હતી. શીતળ પવનની મ મંદ લહેશ દીલ અને દીમાગને મધુર લાગતી- આનદ આપતી હતી. દર પરના કસ્ટમ હા* ઉસની લેાઢી પર બાર વાગતાના ટકારા ડોકા તા હતા, તેટલામાં હું માસ સામાન સાથે કીનારા પર જઇ પહેાંચ્યા, અને મારા સામા ન ઉપાડીને મારી સાથે આવેલા હેલકરીને તે- ની મજુરીના પૈસા ચુકવીને વિદાય કર્યો. લ- ગભગ એ ત્રણ મીનીટ પસાર થઇ હશે તેટ લામાં એક સ્ત્રી ત્યાં આવ્યેા અને પગમાંથી બુટ કહાડી, એક તરફ એસી, પગના આંગ બાંના ચાકડા ફોડવા માંડયે, તેણે મારી ત ૨૬ જોને પેાતાની ભાષામાં મને કાંઇ કહ્યું, પણ હું તેનુ કહેવુ કાંઇ સમજી શકયે નહીં, કુમક. મી. ચીના ભાષા આવડતી નહેાતી. તે પછી તેણે મને અગ્રેજીમાં પૂછ્યું, કે જે અંગ્રેજી લખી અશુદ્ધ અને ભાંગી તુરી હતી. તમે પરદેશી છે ? ' તેણે સવાલ કર્યાં, ..