પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
ભેદી મુલાકાત-ભેદી સફર

ડાકણ કે પરી? તેણી ત: શ માન આપવામાં આવ્યું હતું કેબીનમાં જઈને મેં કપડા નંદસ્યા અને પેલા જવાન એકરાની મદદ સાથે મારા ઝગ ધા, સાફ કરીને તેની પર મલમ પા કર્યા. આ કામથી પરવારી છું અગીયારમાં પાંચ કા મીનીટે એગ૫૮મીશાની કેબીનમાં દ્વાજર થયે. આ ખુબસુરત પરીના ખુબસુરત બારકસ ગેઝલની ખુબસુરતી જોઇ હું હક્ક થયા હતા એમ હું પ્રથમ કહી ગયા છુ, પશુ જ્યારે આ ખાણું લેવાના ઓરડામાં પગ મુગે ત્યારે

તેની સુંદરતા, રૌનક, દામ અને ઋણુમાર

નેધ હું હેરત થઇ રહ્યેા. તેની અંદર જે કર- નીચર ગાવવામાં આવ્યું હતું, તે એટલું તા સરસ અને કીમતી હતું કે, હિન્દના કાઇ નાખના મહેલમાં જોવાની પણ ભાગ્યે વકી રાખી શકાય. એક ટાલ પર કેટલાક વર્તમા- નપત્રા, માહવારીઆ અને પુસ્તકા પડેલાં હતા, જે ઉર્દુ, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાના હતા. અહીં વળા એક નાના સુદર સિવાર પશુ પડશેા હતા, તે મેં ધાર્યું કે, આ ખુળસુરત પરી ઉર્ફે દરિયાની ડાકણુ જેમ પેાતાની ગત સુંદરતામાં અનુપમ છે, ઘણી ભાષા- ઉપરથી