પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
દરિયાની ડાકણ.

દરિયાની ડાકણું. કર આની જાણુકાર છે, તેમ સંગીતના શેખવા પણ તેણીએ પાતાના સને શણુગારેલું છે. આ સુંદર એારડાની રચના નિહાળતા આમ તેમ કરી રહ્યો હતા, તેટલામાં એક ન્હાનું બારણું ઉબડયું અને જાણે કાઇ બંદુથી દીવાલ ટીન એક પુસ્તાનની પરી દમામથી અવાર નીકળતી હેાય, યાતા આસમાન પરથી ઉતરતી હોય, તેમ આ ગેારા ઘટમતી ગારી ડાધ્યુ તે ઓરડામાં આવી અને તેની પાછળ તેના હુકમેશ્ચના રક્ષક પેલેા જંગલી ગીતા પણ ઓરડામાં દાખન્ન થયા. ચીત્તાને ત્રીચી કહીને ખેલાવવામાં આવતા હતા. કેમકે મે પાછળથી જાણ્યું તે મુજમ્મુ તેને ત્રીચીના- પાલીના જંગલમાંથી પકડી લાવવામાં આળ્યે હતે અને તેથી તેને ત્રીચી નામ આપવામાં આવ્યું હતું. તેણીતા અત્યારા પેશાક સફેદ સાટીના ટર્કીશ ટ્રૂપના હતા. માથાપર સફેદ સાડી બન પર ખદીયાન, નીચે પાયજામે અને પગમાં ઉંચા યુ મખમલપર કસબ બરેલા દાલીસાઇ ના હતા. ગરદનમાં સેાનામાં નીલગ માણૂંક અસાડલા વચમાં મેટા ચમદાવાળા ઝમઝમના હાર, હાથમાં ધાચામા, ચાખા, કાનન 5|••nt