પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
જમીલાની જીવન કથા

જમીક્ષાની જીવન કથા 1993 એક દીને હું બીમારાને તપાસી, ટી દવા આપીને ગીલા પરીના મહેલ તરછુ ધામે પગલે જતા હતા, કે પેાતાની એ દાસીમેં સાથે સહેલગાહે નીકળેલી જમીલા મને રસ્તામાં મળી. ડાકટર એહમદખાન! તમે જે ખત મહેનત અને ઉલટથી કામ ચલાવ્યું છે, તેને માટે હું તારા હૃદયથી ઉપકાર માનુ છું.” તેણી લાગણી ભર્યા અવાજે મેલી. હું મારી વ્હાલી પ્રજાને આ ભયંકર આકૃતમાંથી છુટ- કારે થવા માટે મને કેટલી ખુશાલી ઉપજે છે, તેનું વન હું રાબ્દોમાં કરી શકતી નથી.' kr જમીક્ષાના માયાળુ શબ્દા મેં ચેાગ્ય ઉત્તર આપ્યા પછી તેણીએ કહ્યું. ડાકટર એહમદખાન ! આપણી વચ્ચે ઓળખાણ થવાને હજી તો એક પખવાડીયા જેટલા દીવસ થયા છે, અને તમે મારે લગતી ઘણી વિચીત્ર વાતા સાંભળી છે, છતાં મને તે આપણે બંને સ્તુના ચિત્રા હાઇએ, તેવું લાગે છે.” .. … ખરેખર, તેમાં શું શક! મેં કહ્યુ ખાતુ જમીલા ! હું એક વખત કહી ચુકે