પૃષ્ઠ:Darshanika.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૦૩ વિશ્વદરબારમાં વિશ્વપતિને દિસે માનવીઆત્મ પ્રિયતમ ગવૈયા, વિશ્વનાં પરમગુણુગાન સૌગાતે રીઝવી રાચતા, એ રયેા ; માનવીઆત્મ તે ચાહ્ય ત્યાં દિવ્ય કા વિશ્વના નાથનું ગાન ગાવા ; વિશ્વવાડી સમી પૃથ્વી આ છે ગમી, ચાદ્ય લેવા તહીં પરમ લહાવા. જન્મ પર જન્મ એ માનવી લે અહીં, ગાન પર ગાન ગાતા અનેરાં ; જીવન પર જીવનની વાંસળી કૈંક લઈ

-

ગાય તે ગીત બહુ રમ્યઘેરાં; શું થયું ? અમર સૂરને પૂરનારા : ગાન તે વ્યિ નહિ થાય પૂરું કદી, વાંસળી તૂટતી છે। હજારેા ! વાંસળી એક જો તૂટી તા જીવનનું ગાન ખંડ ૩ ૧૧૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

12/50

૧૧૨