પૃષ્ઠ:Darshanika.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 D દનિકા ૧૨૦ કલહને કા ન ડારી શકે ખળભળી રાજ ફરિયાદ જીવનમાં અવનવું આવતું જાય, તે અનુભવી લેવું સૌ શાંતિ ભરતાં ; જીવનને અર્ક આ વિશ્વ જે માગતું, તે મળે એસ પીલતાં જીવનને ; પિંડ અકળાઇને શું કરે, માટીને સદા વશ વનના મનને. જીવનના જીવનની ડાંખળી પિંડમાં છે ઊગી, ફૂલ તેનું ફૂટે આત્મમાંહીં; વાયુ તેાફાનમાં નિત્ય ઊલાં ભરી પિંડને પાંદડાં વિકાસની વેદના કરતાં ; પુત્રપુપે રહે ખીલી ત્યાંહી; પિંડનું દ્યો ગમે તે થવા, હૃદયચૈતન્ય ધૈર્ય ઝગારે : પવનથી ત્રાસતાં ખડખડે, ફૂલ તે। શાંતિમાં મૌનધારે ! ૧૩૧ ખડ ૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

31/50

૧૩૧