પૃષ્ઠ:Darshanika.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૭૬


આજ વિજ્ઞાન મથતું રહે પરિશ્રમે પામવા વિશ્વને ભેદ પૂરા, શેષ કંઈ કંઈ કરે વિશ્વને સમજવા, જેથી અજ્ઞાનને થાયચૂરે ; વાયુને વશ કરી નાથિયાં, વીજળી નવનવા નિયમ તે નવનવાં સાધને માનવીશક્તિને લાભ લીધે. પૃથ્વી આકાશકરમાં રહી છે ઝૂલી, ગહન આકાશ પર વિજય કીધેા ; ખંડ ૬ અન તત્વની સાંકળી તાય આકાશ નહિ હાથ આવે; આકાશને ઝાલવા, જાય વિજ્ઞાન પણ હજી યત્નમાં નહિ જ ફાવે ; પ્રકૃતિના ભેદ વિજ્ઞાન પામે ભલે, આત્મના નવ મળે પ્રકૃતિ દા'તાં : પોપટીકેરું સૌંદર્ય પકડાય પણ મેઘધનુનું ઊડે જોતજોતાં ! ૧૯૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

42/50

અનંતત્વની સાંક્ળી
૧૯૨