પૃષ્ઠ:Darshanika.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬


અમિત આ સાંકળી કાળ અવકાશની છે પડી સકળ આ વિશ્વ વીંટી ; કાઈ ડામે ન છેડા મળે એવના, કાઈ ડામેનકા તૂટ દીઠી ; એક એ સાંકળીની કડીમાં બધું માનવીજીવન રહે છે સમાયું; મારું—મારું કરી માનવી જે કહે, તે બધું એ કડીનું ગણાયું. Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા અલ્પ તે ક્ષુદ્ર આ એવું છે જીવન, પણ ભાગવા તે ભલી રીત પૂરું; કડી અલ્પ, પણ એ કડી વિષ્ણુ રહે સાંકળ કેરું ગૂંથણુ અધૂરું; કડી એ કઢંગી થવા દેવી, કૅ ઉચ્ચ કુંદનતણી કૃતિ અનેરી વિશ્વજીવન વિષે સફળતા વિફળતા એ જ છે માનવજીવનકેરી! છે શું અન તત્વની સાંકળી ખંડ ૯ ૨૦૧ Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા છે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust

1/50

અનંતત્વની સાંક્ળી
૨૦૧