પૃષ્ઠ:Darshanika.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૮૪


જતી સાંકળી એ વણાતી જગે, જે ત્યાં જતાં આપણે સૌ વણાતાં : હશે ભાવિ તે થાય સાંપ્રત પછી, તે જતાં ભૂત તે સૌ ગણાતાં; વિશ્વની સાંકળી જે વણાઈ ગઈ, ત્યાં કશું ભૂતને કાજ રેવું? જીવન એવું જ આ જે ગૂંથાવું હતું, તા જીવનમાં વૃથા આંસુ ખાવું. સારું કે નરસું જે લાગ્યું આ હૃદયને, તે હતી ગૂંથણી કંઈ જીવનની ; સાંકળીમાં કડી જો ન એ પડત તા સાંકળી છૂટત સર્જે નવહનની ; જે થયું તે જ સારું ગણી ચાલવું જીવનકર્તવ્યમાં વીરતાથી : ચંદ્રની હાય લક્ષ્મી હરાઈ બધી, અનતત્વની સાંકળી તેાય આશા ઘૂમે ધીરતાથી ! ખંડ ૨૦૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust

50/50

અનંતત્વની સાંક્ળી
૨૦૦