પૃષ્ઠ:Darshanika.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૮૮


વૃક્ષ જે નવ દીઠું તેઢુના પત્રને ફૂલની ફૂલના ધાટ શું પૂર્ણ માણે ? નહિ દીઠે। માનવી, તાય કર તેહને જોઈ કા ચિત્ર શું તેનું પાડે? કલ્પનાની ભલે શક્તિ હૈ। કારમી, તેય નહિ વસ્તુ કા તે ઉગાડે. દેખતાં કાણુ તે વૃક્ષ જાણે ? પાંદડી એક કા દેખીને અને તત્વની સાંકળ ખડ કાણુ જેવું ને જેટલું વિશ્વ ઢેખાય આ, તેવું તે તેટલું જોઈ સામે, જાણે દુરો વિશ્વ કેવું બધું, કાણુ જાણે જતું કાણુ ઠામે વર્તમાને રહ્યું છે અચળ, તે અનંતત્વ શું આજ માપે જે સા છે જ તેની કશીયેાજના ? વિશ્વને અંશ સતત ક્યમ વિશ્વ કાપે ? ૨૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

4/50

અનંતત્વની સાંક્ળી
૨૦૪