પૃષ્ઠ:Darshanika.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૧૬


આ બધાં રૂપ તે દૃશ્ય દેખાય તે નવનવાં પંચતત્ત્વાતી એ કળા કારમી માત્ર પ્રતિપળ વિવિધ ધાટ રાજે; તત્ત્વમિશ્રણ કરી એમ એ નવનવી રીતથી આંખ આંજે; જોઇને મૂળ તે વસ્તુ વિશ્વચૈતન્યને ચૈાગ માનવીયુદ્ધિ થાકે ; નહિ કાઈ ોઈ શકે, માનવી વ્યર્થ નિજ તીર તાર્ક. ખંડ ૭ સર્વએ રૂપ તે દૃશ્યની પાર ત્યાં મૂળ એ પ્રકૃતિ રહી છે છુપાઈ ઘાટ વિવિધ રૂપે છાય એ પ્રકૃતિની નિત્ય રહે ઊડતી દૃષ્ટિ છાઈ ; એ બધી વિવિધ છાયા વિષે જીવીએ આપણે પણ જગે છાય જેવા ; છાય એ તૂટતાં ઘાટ છૂટી પડે, તે થશે આપશુા ફાટ દેવા ! ૨૩૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

35/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૩૫