પૃષ્ઠ:Darshanika.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૧૭


આસપાસે દિવાલે કરીને થયે માનવી બંધ તેમાં જ પોતે ; નહિ જડે દ્વાર ચૈતન્યને વિહરવા ;- ઢાંકી આંખે કશે। માર્ગ ગેાતે ? આત્મથી દેહને ભિન્ન કેવળ ગણી ખાંધી ચૈતન્ય ઘેરી દિવાલા ; તે આત્મના પરમ સંલગ્નને ભૂલતાં થાય પોતે નિરાળા. તેાય એ યુગયુગેાની દિવાલેા વિષે ફાટ અહીં તહીં પડે કૈંક નાની ; જે અનંતવ છાઈ રહ્યું વિશ્વમાં, તેની તેને મળે ત્યાં નિશાની ; ૐહુને આત્મની પરમ સંલગ્નતા પ્રીછશે માનવી પૂર્ણ જ્યારે, તૂટશે એ દિવાલા બંધી દૃષ્ટિની, તે થશે મુક્ત ચૈતન્ય ત્યારે. વિશ્વચૈતન્યનો યાગ ખ૭ ૨૩૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

36/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૩૬