પૃષ્ઠ:Darshanika.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૨૧


સ્થૂળ પંચૅક્રિયાથી જંગે માનવી જીવનવ્યવહારનું જ્ઞાન લેતા ; ઇંદ્રિચાથી ઘણું જાણી સમજી શકે, તેાય ત્યાં તે ન બંધાઈ રહેતા ; જ્ઞાનમાં ગ્રહી શકે માનવી જે જગે, તેથી ચે કંઈ અધિક જોય પ્રજ્ઞા ; જગતની વસ્તુએ તાલતાં, મૂલવતાં, ક્યમ કરેઇંદ્રિયાની અવજ્ઞા ? તાય એ સ્થૂળ પંચૅક્રિયા પર શું સુદ્ધિ નહિં હશે ઇક્રિયા અન્ય કાઈ? ખેાળી શકે તેથી યે કંઈ અધિક તે શકે ચેતના ગૂઢ જોઈ ; કીડીએ।, પક્ષીઓ, પ્રાણીએ કંઈક છે, જે કહે અગમસૂચક બનાવે : કંઈક રસ છે જગે, કંઈ ખીજી ઈક્રિયા, જીવનને ઈ શકે નવલ લહાવે. વિચૈતન્યના ચાગ મ’ છ ૨૪૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

40/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૪૦