પૃષ્ઠ:Darshanika.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૨૩


ક્રમ સમજાવું સૌ સૂક્ષ્મની વાતને, સૂક્ષ્મતે સમજવા સૂક્ષ્મ થાવું ; સ્થૂળ આ દૃષ્ટિથી સમને શાધતાં જઈ અધિક સ્થળમાં ગૂંચવાવું ; મૂળ આ ઘન પદાર્થો પડે દૃષ્ટિએ, સૂક્ષ્મ ભળતાં અને તે પ્રવાહી, મૈં પ્રવાહી બની બાષ્પ તે વાયુ ત્યાં સૂક્ષ્મતમ થાય. આકાશમાંહી. સર્વ આકાશતત્ત્વે વસ્યું અણુદીઠું વીજળી નહિં જ એ સૂક્ષ્મ દેખાય આંખે; વાયુથી પણ અધિક બળવતું જગત સંદેશ કે ગૂઢ પાંખે ; આકાશતત્ત્વે વસી ઝૂલતું, કેમ નિજ વહન તેથી છુપાવે? જગતની નોંધ એ તત્ત્વ રાખે રે, સ્થૂળને સમ એમ જ ઝુલાવે! જગત વિચૈતન્યના ચાગ ૨૪૨ ખુ'ડ C Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

42/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૪૨