પૃષ્ઠ:Darshanika.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૨૫


સૂક્ષ્મ એ ક્રિયા ખીલતાં હૃદયમાં જે ન સ્થૂળ આત્મનાં સૂક્ષ્મ દ્વારા ઊઘડશે ; દેખાય સમાય આજે કહ્યું, તે બધું સ્પષ્ટ ત્યાં નજર પડશે; સૌંદર્યથી મેહતી દૃષ્ટિ તે ભૂલશે સૂક્ષ્મ સૌંદર્ય જોતાં : આત્મના રંગ લાગે રૂડા આંખને મેધધનુરંગનું ભાન ખાતાં. જે દિવાલેા ન કા દષ્ટિ ભેદી શકે, વસ્તુભેદક કિરણતેહ ભેરે ; દૃષ્ટિમાં એમ જ્યાં સૂક્ષ્મ કરણા ફૂટે, ત્યાં બધી સ્થૂળતા દષ્ટિ દે; પ્રકૃતિના તંત્રને નિયમમાં લાવતાં ખડૅ ૭ સ્થૂળની સૂક્ષ્મતા સહજ મળશે : જળ કશ ઉષ્ણ તા બાષ્પ થઈને ઊડે, જેમનું તેમ થઈ ભૂમિ ઢળશે ! વિશ્વચૈતન્યના ચેાગ ૨૪૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

44/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૪૪