પૃષ્ઠ:Darshanika.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૪૫


એ જ ચૈતન્યને દિવ્યતાથી ઝીલ્યું સર્વ પયગંબરેાએ સ્વચિત્ત ; એ જ ચૈતન્યનું સત્ય કંઈ દાખવ્યું ભિન્ન ઉદ્દગારથી ભિન્ન રીતે ; માનવીાત છે એક આ જગતમાં, તેાય છે. સર્વનાં ભિન્ન રૂપે : પાણી પાતાળથી આવતું એક, પણ ઘાટ તે સ્વાદમાં ભિન્ન રૂપે ! વિશ્વચૈતન્ય એ માનવીમાં રહ્યું, તે ઉપર જ્યાં ચડે ગાઢ જાળાં, પંચેંદ્રિયાના જ ઉપભાગમાં સ્થૂળ મારી દે તે ઉપર સર્વ તાળાં ; ત્યાં ફરી વિશ્વચૈતન્ય એ રહે ઝળા, સત્યના દિવ્ય ઊડે ફુવારા ; ને નવલ કાઈ પયગંબર જ ઊતરી વિશ્વચૈતન્યને યોગ કે તહીં કંઈક સંદેશ ન્યારા ! ખંડ ૭ ૨૬૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

14/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૬૪