પૃષ્ઠ:Darshanika.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૬૫


વસ્તુને ફૂલને ગાનનાં ૨૬૫ આત્મ જોતાં જડે ત્યાંથી પરમ સૌંદર્ય તે વસ્તુકેરું ; રંગ ક ધાટ જોતાં નહિ જ ત્યાં મળે તેનું સૌરભ અનેરું ; ચિહ્ન કે વાઘની કળ વિષે નવ જડે ગાનઆનંદ ઊંડા : નવ મળે મતણું અમૃત આરાગ્યકર મેહતાં દેખી મધુકૈાશ રૂડે. સત્ય સૌંદર્ય છે ગર્ભચૈતન્યમાં એ જ છે દિવ્ય તત્ત્વાથૅ એને ; વસ્તુનું એ જ અસ્તિત્વ તે સિદ્ધિ છે, એ જ આત્માનુરૂપ સ્વાર્થ તેને; સર્વ સૌંદર્ય ગૂઢ ચૈતન્યનું, તે જ આકર્ષી આનંદ આપે; આત્મનું કેંદ્ર જ્યાં જાય જન શોધવા, ત્યાં જ તે આત્મસૌંદર્ય સ્થાપે ! વિશ્વચેતન્યને ચાગ ખંડ છ ૨૮૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

34/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૮૪