પૃષ્ઠ:Darshanika.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૬૮


સત્ય એ મેધ જ્યાં માનવીને મળે, સૃષ્ટિના સત્ય અંતિમ મળે ત્યાં જ તેને ; સાર છે સર્જિચૈતન્યમાં, ત્યાં જઈ શોધવું અન્ય ને? વિષે માનવી જીવતા, જે વિચારા તે વિચારા જ એ માનવી છે; સ્વમ શ્વેતાં અને સ્વમરૂપ માનવી, જાગતાં આપને અન્ય પ્રીંછે. જેમ ભમરીતણા ડંખ ખાતાં ઈયળ થાય ભમરી વિચારી વિચારી, આત્મના સત્યની ધારણા તેમ ત્યાં સત્ય કે માનવીમાં ઉતારી ; માનવીનું ખરું જીવન તે તેજ એ, સર્વ ખંડ ૩ એ જ જ્યેાતે ઝળે સકળ સૃષ્ટિ : આશા સ્વયં થાય દર્શન તહીં, સર્વ શ્રદ્ધા અને દિવ્ય દૃષ્ટિ ! વિશ્વચૈતન્યને યોગ ૨૮૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

37/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૮૭