પૃષ્ઠ:Darshanika.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૧૦ રંગખેરગી ઊડતાં પતંગે ફરે, ફૂલશુ ફૂલ જેવાં વિશ્વાસે ; ફૂલ આજે ખીલી કાલ સૂકાં ખરે, ને મરે ત્યાં પતંગા ય પાસે ; તે તંગ આ જગત તે જીવનના આ માનવી રાજ એ જોય પાતે; ભાઈશું ભાઈ લડતા રહે, તે પડે વાટ મેાતે કમાતે. રંગ તેાય બાહ્ય સૌં અજબ પૃથ્વીતણું, લલિત લીલા અંધે આંખ હારે; તાય ઉદરે રવો અગ્નિ ધૂંધવાઈ ત્યાં પ`તે ફાટતા ભય ફુંકારે ; અગ્નિની ખાણ પર માનવી એસતા, ફૂટી કે ફૂટશે કંઈ ન ાણે : પણ ઘડીભર પરસ્પર ન અંતર વહે, અગ્નિનાં અલખા તેજલહાણે ! સૃષ્ટિની અસ્થિરતા ૧૪ ખ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 14/50