પૃષ્ઠ:Darshanika.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા સૂર્યથી છે સર્યું કિસાના સમું, વ્યેામ મારું કહી હૃદય ધારે ; વ્યેામથી પણ સરી મેઘ પર જઈ પડયું, મે મારું કહી સાલ્વ ભારે ; મેથી સરી પડયું કમળના કાટમાં, મારું કમળ મારું કહી પલક મહાલેઃ આવી સંધ્યા, કિરણ સૂ સાથે ગયું— નહિ થયું કાઈનું કાઈ કાળે ! વીજ પલકની ૧૧ મારું મારું કરી સર્વ જોતાં રહ્યાં, મારું એ નહિં રહ્યું કાઈ સારું ; જેવા ખધા પલક સૃષ્ટિની અસ્થિરતા ખંડ ૧ કાણુ રાખી શકે ખાક અંધાય જે ઝબકાર એ. સતત વારું ? ઝલકમાં, તે ઝલક ફરી સહુજ સરતી ; 7 નહિં હતું તે ન મારું અને ઃ નદી ભરે કેટલી સિંધુભરતી ૧૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 15/50