પૃષ્ઠ:Darshanika.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૯૯


જગતમાં કાંઈ ના ગર્વ ધરશે નકા, ગર્વ છે જીવનનું પણ ખાલી ; બ્યામભર મેધથી સિંધુ નવ ફૂલતા, સરિત રેલે ફૂલી જાય ઠાલી ; સૌ માહૃદયમાં સરળતા છે ભરી, ઊંચ કે નીચા પટ ન સહેજે પાંદડાંમાં પડી સૂર્ય બાળક સમા જાય આળેટતા નગ્ન તેજે ! કુસુમ સૂરજમુખી હાય મારું ભલે, કેમ તે ગર્વ લે અન્ય પાસે ? રંગને ઘાટ સૌ સૂર્યથી પામતું, સૂર્યને જોતું નમતું વિકાસે ; છે વિનયમાં જ પ્રભુતા ખરી સર્વતી, તારલા જીવનનું કત્ત વ્ય તે। મહાત્મા દિસે બાળ જેવા : છે મહાસૂર્ય એકેક, પણ આગિયાશા દિસે અલ્પ કેવા ! ખડ ૮ ૩૨૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

21/50

જીવનનું કર્તવ્ય
૩૨૧