પૃષ્ઠ:Darshanika.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૯૮


જે જુવાની ભલી જોગવી જગતમાં, તે। જશે જીવનની સાંઝ મીઠી ; જીવનની સર્વ કટુતા જરાસુખ પડે, જો જુવાની મઝામાં જ દીઠી ; કાયનાં તીવ્ર કટુ ઝેર નિચેાવતાં જીવન ખનનું અમીભર્જામાં; છે જીવાની ખરી વનરસવાહિની, જીવનને બહાર ખીલવે ધરામાં. છે જુવાની વિષે અગ્નિ ધગધગ થતૅા, સર્વને બળતા જાય ખળતા; અગ્નિની રાખ આખર થશે, તેાય ત્યાં ફાયનું શુદ્ધ કુંદન ઝઝળતેા ; માનવી ! એ જુવાની ભલી જોગવી તેડી કે છૂંદી કે સર્વ કાંટા ; જીવનમાં તે પછી માત્ર ફૂલ જ રહે, જેમ સધ્યા ભરે રંગ ઘાટા ! જીવનનું કન્ય ખડું ૩૨૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

20/50

જીવનનું કર્તવ્ય
૩૨૦