પૃષ્ઠ:Darshanika.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૦૨


આત્મતે મુદ્ધિનાં ઢાંકણાં ઢાંકતી એવી માયાની છે મસ્તી; ખારણાં થાય અંતરતાં બંધ, ત્યાં જીવનસત્યાની માણે શી હસ્તી ? માટીના દેહની માટીમય આ ગતિ માટીના ગર્તમાં ઊંધી ચાલે ; માટીમાં સજડ જકડાયું છે, તે છતાં વૃક્ષ પણ ખીલતું ઊર્ધ્વ ફાલે ! માનવીને મનુષ્યત્વથી પાડતા ધિક્ક એ નીચે દૈહિક વિલાસે ! વહન સરિતાતણું ધૂળ પર થાય, પણ મહીં શમે ના કરી ધૂળવામા ; ધૂળશું ખેલતી, ધૂળને રગડતી, જાય સરિતા ધસી લક્ષ્યસ્યાનેઃ જગતમાં દુઃખ તે શ્રમ ભલાં સગાં, માનવીમાં મનુષ્યત્વ આણે ! જીવનનું બ ખડ ૮ ૩૨૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

24/50

જીવનનું કર્તવ્ય
૩૨૪