પૃષ્ઠ:Darshanika.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૦૩


કનકની ભૂમિમાં ઝળકતા થાંભલા, માનવી રત્નજડિયાં ઊભાં મહેલ મેડી ; વૈભવે પલક માહી રહ્યો, કનકની હૈ। ભલે તેાય મેડી ; રવિ શશી જ્યાત ઉદ્યોત બહુ ઝગમગે, કાટિ કિરણા જગે તેજ વ્યાપે ; આંખની કીકીમાં બિંબ અવળું પડે, માનવી તેજ નવ શુદ્ધ માપે. ખંડ ૮ અટળ અંધારતી છાબ રસ્તે ભરી, રૂપ અનુપમ ભર્યા છે વિલાસી ; મનસુખાભાસમાં રાજ તીરથ કરે, કાટિ ગંગા અને કાટિ કાશી ; પત્રકે સરૈ, રૂપ સહુ એસરે, હાથ અંધારની છાબ ખાલી ;— આંખની કીકીમાં તેજ સવળું પડે, તે જ એ જોગવે રત્નથાળા. જીવનનું કત્તવ્ય ૩૨૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

25/50

જીવનનું કર્તવ્ય
૩૨૫