પૃષ્ઠ:Darshanika.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૧૯


જીવનની ઉચ્ચતા કેમ સાધી શકે, જે સદા ખૂંદતા પાય ખીણે ? તે ખેલવું, જોવું તે ઝગડવું : નિત્ય વળગી રહે એમ પીણે; પશુકાર્ય એ માનવી પણ કરી ગર્વ ધારે ફરી માનવીને : કાલ કાણે દીઠી, એમ કહી થાય તે આજતે માટ આનંદભીને. ખાવું સર્વ શ્વાન ને માંકડાં ! જીવે આજમાં, જગતપર પર ચલનચિત્ર જેવાં ; માનવી કાજ તેા છે સદાકાળ , આજનાં આપવાં કાલ દેવાં ; જીવનનું ધ્યેય તે જીવનઅભિલાષ સૌ પહાડ જેવાં સદા ઉચ્ચ રાખા ! ખીણમાં પડી રહે સર્વ કચરા પૂજો, જીવનનું કવ્ય ખડ ટ ટા પર સ્વચ્છતા સ્પષ્ટ ઝાંખા ! ૩૪૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

41/50

જીવનનું કર્તવ્ય
૩૪૧