પૃષ્ઠ:Darshanika.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૩૨


જીવનનું મૂલ્ય માર્ગે સદા જગત આ, નહિ શકે માનવી તે ચુકાવી ; જીવન જીવનારને આપવું એ પડે, કેમ ના ઢું મુખે હાસ્ય લાવી ? હૃદય ઇચ્છે ન ઇચ્છે, છતાં મૂલ્ય એ પ્રકૃતિની શક્તિ કા રીત લેશે : ત્યાગશે દેશ કે પલટશે વેશ, પણ માનવી જીવન ક્યાં ઢાંકી રહેશે ? એક એક પગલું પડે ત્યાંય આ હાસ્યને મુખ ઉપર આણવા, હૃદયમુખસ્નાયુમાં ક્ષેાભ થાપે ! જીવનનું મૂલ્ય અહીં કાણુ નવ આપતું ? સૂર્ય પણ મૂલ્ય એ નિત્ય દેતા : આંબલે જ્યાં નવાંકુરતણું મૂલ્ય દે, ત્યાં જ ભરમારથી ઝૂલી રહેતે ! જીવનનું કચ્ ખડે ૮ આ ચાલવા ભૂમિ પર, જીવન કંઈ મૂલ્ય આપે; ૩૫૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

4/50

જીવનનું કર્તવ્ય
૩૫૪