પૃષ્ઠ:Darshanika.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૩૪


પાંચ પંદર ભલું સે। સે કાઈના જગતની કદર માટે કશું ટવળવું ? સર્વને સર્વ લાગે ન રૂડું ; ખેાલશે એમ, તે ખેલશે તેમ ભૂંડું ; વધે કે ઘટે ? શબ્દથી શું સૂર્ય માગે નહિ જ અન્ય આંખા : મનથી કરી સારું સૌ યત્નથી આત્મનિષ્ઠાથી સંતાજ રાખા ! આપ ૩૩૪ આકાશમાં મૌન વ્યાપ્યું મધે, નહિ વદે કાઈ આકાશવાસી ; કાઈ નિજ માર્ગમાં પલકથાભી ન કહે,— જ્યેાતિ મારી જીએ। કા તપાસી ! એક કર્તવ્યમાં ઘૂમવું સર્વને, જીવનની પૂર્ણ ન્ત્યાતિ જ જીવનપંથે જતાં, કાર્ય નિજ સાધતાં, જીવનનું કર્ત્ત ન્ય ખંડ ૩ ૩૫૬ જોઈ પાછું ચરણ શું ડગવવા ? ઝગવવા : Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

6/50

જીવનનું કર્તવ્ય
૩૫૬