પૃષ્ઠ:Darshanika.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૩૫


માનવી ! ઉચ્ચ કર ધ્યેય તારાં બધાં, મથી રહે પૂગવા ઉચ્ચ સ્થાને ; શક્તિએ સૌ કસી, સફળ કર કાઈ નવ બાધ કે જન્મ તુજ સંવિધાને ; રાધ રહે વાટમાં, કાઈ પણ ખટક રાખે ન ખાટી : રહે અણીશુદ્ધ તુજ ધ્યેયને ધૈર્યથી, કાઢિ છે થાય તારી સેાટી ! જીવનનું કચ્ ખડે ૮ માનવી ! તું અનંતત્વનું ખાળ છે, પરમ આનંદપૂર્ હક્ક તારા ; ક્રોડ તારા ચમકતા હસે વિશ્વમાં, તે મહીં એક તું પણુ સિતારા ! સર્વ : વિશ્વની લક્ષ્મી તારી જ છે, સત્ય તે શ્રેયની તલબ ફળશે : દેરશે, સ્નેહ ભરમારશે, પ્રજ્ઞતા તે પરમ શાંતિ આનંદ મળશે ! ૩૧૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

7/50

જીવનનું કર્તવ્ય
૩૫૭