પૃષ્ઠ:Darshanika.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૩૮ શું નહિ જ સ્નેહ એ નિજ સખળ શું નહિ જ ઊછળતાં પહાડમે।ાં ઉપર જીવનનૌકા સફળતાથી તરશે ? વિકટ સંસારસાગર કદી નવ થશે શાંત તે સરળ સર્વર્સમે શું? સબળ સુંદર રહે જીવનનૌકા છતાં આખરેડૂબતી તેજ જોયું ? માનવીબાળ શું કાઈ ન સમજશે વિકટ એ સિંધુનું ક્ષેત્ર પૂરું? શું કદી ના થશે નાખુદા કુશળ એ પ્રેરવા ચલન નૌકાનું શું ? ગહન આકાશમાં કંઈક બ્રહ્માક્ષરે લખાયા પરમ પંચ રેલી ; માનવીમાળ એ સાગરે ડાલતે શું કદી સર્વ શકશે કૈલી ? સૃષ્ટિની અસ્થિરતા ૪૨ ખંડ જીવનનૌકાતણું હસ્ત સુકાન ધરશે ? Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા ફ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust 42/50