પૃષ્ઠ:Darshanika.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૪૪ પંડિતાના મહા વાદપ્રતિવાદમાં નહિ જ રાત ને દિવસ કંઈ જાય ચાલ્યા ; આકાશકુસુમે। કદી કા મળ્યાં, નહિ જ અંધારના ફાલ ફાલ્યા ; સ્થૂળને સૂક્ષ્મની વાત કંઇકંઇ કરે, કંઇક સિદ્ધાંત થાપે ઉથાપે ; લાખ Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા ગાળ ફરતું રહે દ્વાર તેને ધરી ગુજ ય ભરતા અકળ શબ્દમાં, તેાય નહિ એક તસુ ભેદ કાપે. માનવી એમ ને એમ બહાર તે ક્યમ નીકળશે ? ફરતા ફરે, તાય ત્યાં નહિ જ તેને શેા પંથ મળશે ; મનુજત્રિજ્યા ફરે, કેમ એ પરિશ્ચની પાર ક્રેડે? જીવનના ભેદની ગ્રંથિ કંઈ કંઈ છૂ, મૃત્યુના ભેદની કાણુ છેડે? મૃત્યુનું નૃત્ય ખંડ ૨ જીવનના પરિધમાં ૫૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 1/50