પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨}
ધર્મમંથન
૧૧૨
 

મ સમસચન ચાલતા પ્રવાહની સામે થવામાં ઘણી મુસીખતા રહેલી છે એના મને બહુાયે કડવામીઠા અનુભવા થયેલા છે, અને હજી થયા કરે છે. પણ તેમાંથી હું એક વસ્તુ શીખ્ય! છું કે, જે વસ્તુમાં અનીતિ રહેલી છે, જેનું ખંડન થવું જ બેઈ એ, તેના વિરેાષ આપણે એકાકી હાઈ એ તાપણુ કરવા જ` ઘટે છે; . અને તે વિરાધ કરતાં, તે સાચા હશે। તે સફળ થવાના જ છે, એવા વિશ્વાસ સદૈવ રાખવા ઘટે છે. જે ભક્ત સ્તુતિના કે પૂજાના ભૂખ્યા છે, જેને માન ન મળે તે રિસાઈ જાય છે ભક્ત નથી. ભક્તની ખરી સેવા પાતે ભક્ત ખનવામાં છે. તેથી આજકાલ ચાલતી મનુષ્ય પૂજાના જ્યાં બની શકે ત્યાં હું વિરેાધ જ કરું છું અને સહુને વિરાધ કરવા પ્રેરુ છું. તા. ૧૦-૬-૨૮ ૨૮. એક વહેમ એક સસ્કારી અતિ પવિત્ર માતા લખે છે તેને સાર આપું છું : “ મારા પુત્ર મરી ગયા છે ત્યારથી મે' દૂધથી છેડવ્યાં છે. ભાતદાળ રાટલી છાસ ખાઈને નિર્વાહ કરુ છું. સસાર ક્રિો લાગે છે, પશુ કઈ ને કઈ સેવા કરીને વખત ગાળું છું. રામાયાદિ વાંચું સ્થું, પણુ ઊંડે ઊંડે મારા પ્રિય પુત્રનું સ્મરણુ પીડા કરે છે.” આ માતાનું શરીર નબળું તે। હતું જ પણ હવે બહુ નખળુ થયું છે. શરીર નભશે કે નહિ એ પુણુ કહી ન શકાય. માતાના કાગળને જેમ સારી ઉપર આપ્યા છે, તેમ તેમને જવાબ આપ્યા છે તેને પણ સાર આપી જાઉં.