પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩}
ધર્મમંથન
૧૧૩
 

એક હેમ પુત્ર મરે કે પતિ મરે તેના શાક મિથ્યા અને અજ્ઞાન છે. આ કેવળ જ્ઞાનવાર્તા સમજીને કાઢી નાખવાની વાત નથી, પણ હૃદયમાં ઉતારીને અમલ કરવાની વાત છે. જ્યાં બધાયને મરવાનું જ છે ત્યાં માજ કે કાલ એવા કાળભેદ જ રહે છે. તેને વિષે શાક શે ? મરે છે માત્ર શરીર;તેને તે એ સ્વભાવ છે એટલે એમાં નવાઈ નથી. તેમાં રહેલા ` જીવ તે મરતા જ નથી એ નિશ્ચય છે, જીવના સ્વભાવ અમર્તા છે. આટલું નિશ્ચયપૂર્ણાંક જ્ઞાન હેવા છતાં શાક શાને સારુ પણ શાક તા થશે જ એમ હૈયા શાકનું નિવારણુ ઉપવાસ અથવા ખેારાકના સાચ છે શું? અને તેથી કાયદા ક્રાને ? મરનારને ? તેમાંયે મરનાર દેહને કે અમર આત્માને ? ખાનાર દેહની રાખ થઈ ગઈ અથવા તેને જંતુ ખાઈ રહ્યાં છે. આત્મા તે નથી ખાતે, નથી પીતે!, પછી માતા કે પત્ની ક્રમ ખાવાના સદાચ કરે ? મતલમમાં, સતી સ્ત્રીના ક્રુ માતાના ખેરાકસકાચની સાથે મરનારના દેહને કે આત્માને ક્રશા સંબંધ નથી. ટૅટૂ- મુક્ત આત્માનું કલ્યાણ ઇચ્છનાર, સ્મરણુ કાયમ રાખનાર ઉપવાસ કરી તે ઇચ્છા પૂરી નહિ કરી શકે, પણ તેના ગુણાને પેાતામાં ગૂંથીને બંને વસ્તુ સાધી શકે, તેની પાછળ જ્ઞાનપૂર્વકદાન કરીને સ્મરણ કાયમ રાખવામાં ભરી શકે. ત્યારે ઉપવાસને, ખારાકના સંયમને કોઈ સ્થાન નથી ? અહી" તા સ્થાન નથી જ. ખોરાકનો સયમ અને ઉપવાસ કાંતા આત્મશુદ્ધિને સારુ અમુક મર્યાદામાં થાય, અથવા રાનિવારણને સારુ હોય. રાગની વાત છેાડી દઈશું. આત્મ- શુદ્ધિને અર્થે સ્વાદે દ્રિયના સયમ છે. એટલે ખારાકસયમ કે ઉપવાસને આ મર્યાદા છે. ખાટુ' ખેાલાનું પ્રાયશ્ચિત્ત ઉપવાસ નથી, તેનું પ્રાયશ્ચિત્ત સાચુ' જ ખોલવાનું વ્રત છે, ખેાટુ