પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિંદુધમ લાખા મનુષ્યએ ગુરુ વગર જ પેાતાની જીવનયાત્રા પૂરી કરવી રહી છે, કારણ સ’પૂ` નાન સાથે તેટલા જ સંપૂર્ણ સદાચારના સ'ગમ આ કાળમાં સાંપડવે દુભ છે, પણ આથી પોતાના ધર્મોમાં રહેલું સત્ય કદી પણ જાણવાની માબતમાં માસે નિરાશ થવાની બિલકુલ જર નથી. કારણુ બધા મહાન ધર્મીની પેઠે જ દુધના પણ પાયાના સિદ્ધાન્તો સનાતન હાઈ સહેજે સમજાય તેવા છે. દરેક હિંદુ ઈશ્વરને માને છે; તે ‘ મેયાદ્વિતીયમ્’ છે એમ માને છે; પુનર્જન્મને અને મેાક્ષને માને છે. પણ જે ખાસ વસ્તુ હિંદુધને બીજા ધર્મોથી નાખા પાડે છે તે તેની ગેારક્ષા અને વર્ષોંશ્રમધર્મ છે. વર્ણાશ્રમ તે મને લાગે છે કે મનુષ્યસ્વભાવમાં જ રહેલી વસ્તુ છે. હિંદુધમે શાસ્ત્રીય તમે તેના વિચાર કરી તેને શાસ્ત્રની પૂર્ણતાએ પહોંચાડેલ છે એટલું જ. એ જન્મથી જ પ્રાપ્ત થનારી વસ્તુ છે. માણસ સ્વેચ્છાએ પાતાના વર્ણ બદલી શકતા નથી. પેાતાના વર્ણાશ્રમ ન પાળવા એ પરપરાને તેડવા સમાન છે. પણુ વર્ણાશ્રમના તત્ત્વને લઈને એક વતી અસખ્ય ન્યાતા અને પેટાન્યાતે કરી મૂકનારે એ સિદ્ધાન્તની જોડે અણુટતી છૂટ લઈ તેની વિડંબના જ કરી છે. ચાર વ સમાજનાં બધાં પ્રયેાજનને માટે તદ્ન પૂરતા છે. વર્ણાન્તર ઘટી કે એટીવહેવારથી માથુસના જન્મથી મળેલ દરજ્જો કે અધિકાર નષ્ટ થવા જ જોઈએ એમ હું નથી માનતા. ચાતુવણ્યે' માણસને તેના વ્યવસાય નક્કી કરી આપ્યા છે, તે મનુષ્યના સામાજિક વહેવારની મર્યાદા આંધવા

  • નિયમન કરતા નથી. ચાતુલ્યે માસના ધર્માંદેરી દીધા

છે; તેને જુદા જુદા ચઢિયાતા કે ઊતરતા કે! બક્ષ્યા નથી. મને લાગે છે કે હિંંદુધની પ્રકૃતિથી જ એ વિરુદ્ધ છે કે