પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩}
ધર્મમંથન
૧૨૩
 

ત્રણ મહત્ત્વના પ્રશ્નો સગર રાજાની વાત એક રૂપક છે, અતિહાસિક નથી, એવેશ મારી અભિપ્રાય છે. નારાયણ નામ ઉચ્ચારણને વિષે જે વસ્તુ કહેવામાં આવે છે. તે શ્રહા વધારવાને અર્થે છે. એ મત્રાચ્ચારણુતા અર્થ પણ સમજ્યા વિના, પોતાના દીકરાનું નામ નારાયણુ હેાય તેથી જ, જે માણસ મરતી વેળા નામ લે તેને મુક્તિ મળવી જ જોઈ એ, એ વાત મારે ગ ઊતરે તેમ નથી. પણુ ના હૃદયને વિષે નારાયણુ વસે છે અને તેથી જે માણુસ તે મંત્ર રટે છે, તેને મેક્ષ અવશ્ય મળે છે. તા. ૧૫-૪૨૬ ૩૩. ત્રણ મહત્ત્વના પ્રશ્નો એક સજ્જને અતિ વિનયભાવે ત્રણ પ્રશ્નો હિંદીમાં પૂછળ્યા છે. તેમનુ હિંદી એવું સરળ છે કે તે પ્રશ્નો હિંદીમાં જ પણ ગુજરાતી લિપિમાં નીચે આપુ છું. એ પ્રશ્નો ઉપર લખનારે પેાતાના ખુલાસા ટાંકયા છે તે પણ વિચારવા યેાગ્ય છે છતાં સ્થળસકાચને લીધે તેના ઉતારા અહીં નથી કરતા. પ્રશ્નો આ છે : (૧) વણ'ભેદ-જન્માત આપ માનતે હૈ. કિન્તુ કિસી આદમી કો કૌનસા ; ક કરને મે' હજૈ નહીં. તથા સી ભી આદમાં મેં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યાદ્રિ દ્દિો કે ગુણ આ સકતે હૈં ચતુ ભી આપકી માન્યતા હૈ. ઐસી હાલત મે વસ્તુ કે પદવી કી ક્યા જરૂરત હૈ? સિક્ જન્મ સેનામાં આરોપણ ક્યાં જન્મ કા ઇતના મહત્ત્વકાં (૨) આપ અદ્વૈતતત્ત્વ માનતે હું" ઔર ચહુ ભી કહતે હૈ' ફિ સૃષ્ટિ અનાદિ અનંત તથા સત્ય હૈ. અદ્વૈતતત્ત્વ સૃષ્ટિ કે અસ્તિત્વ કા ઇનકાર કરતા હું, આપ હૈતી ભી નહી”, ક્યાંક્રિ આપ જીવાત્મા કે સ્વતંત્ર હતુત્વ પર શ્રદ્ધા રખતે હૈં, ઇસ લિયે ચે. આપા અનેકાંતવાદી ચા સ્યાદાદી કહના ઠીક નહી હૈ ?