પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦}
ધર્મમંથન
૧૩૦
 

મમથન

(૩) રાજનીશી લખવાના નિયમ કર્યા પછી કદી ન છેડવી. એના લાભ તુરત નહિ તો પાછળથી જણાશે જ. રાજનીશી રાખવાની ટેવ જ ઘણા દેષોમાંથી આપણને બચાવી લેરો, કેમકે તે આપણા દેશની સાક્ષીપે રહેશે. તેમાં કરેલા દાત્રોની નોંધ આવવી જ જોઈ એ; તેની ઉપર ટીકા કરવાની ફશી આવશ્યકતા ન હોય. ટીકા અધ્યાહાર હાય જ, આજે ૫ ઉપર ક્રોધ આવ્યે, ” * આજે છ ને છેતર્યો, માટલા ઉલ્લેખ બસ છે. ‘ આ ખટ્ટુ ખેટું થયું, રે મન હવે એમ ન કરતું,' વગેરે લખવાની કશી આવશ્યકતા નથી. પેાતાની સ્તુતિનાં વચન લખવાનાં હેાય જ નહિ કરેલા કામતી તે કરેલા દેજોની નોંધ હાય એ ખસ છે. મીજાના દાખેની નોંધ રાજનીશીમાં ન લેવી ઘટે.

(૪) આ પ્રશ્ન ખરેખર નથી લાગતા. ગીતાની કે મારી ભાષા સૂત્રરૂપે નથી. ગીતાની ભાષાની સાથે મારી ભાષાની સરખામણી ન કરાય, ન શોભે. ગીતાની ભાષા મને આવડે તા મને ગમે, પણ્ હું તેથી દૂર છું. આપણને જે વિષયના રિચય આછે હાય તે વિષયનું જે વાંચીએ તે સૂત્રપે જ લાગે. શાસ્ત્રીય ભાષા એટલે વિષય પૂરતી ભાષા. એ પરિચય વગરનાને સૂત્ર જેવી લાગે. આ જુદું ને પતંજલિનાં સૂત્ર એ જુદાં. પતંજિલનાં સૂત્રામાં તા ઘણા અલ્પાહારી છે. તેવું ગીતાને વિષે ન કહેવાય. પણ ગીતામાં જૂના શબ્દોને નવા અમાં ગીતાકાર મૂકયા છે, તેથી એ સમજવામાં કઠિન લાગે છે. મારી ભાષા ટૂંકી છે એટલે તેમાં ગુણ છે ખરા. પશુ તે અપૂર્ણ છે; જ્યારે ગીતાની પૂર્ણ છે. મારી ભાષા અપૂર્ણ છે એટલે ભાષા ઉપરનો કાબૂ ઓછા છે. એમ કહેવાના હતુ નથી; ને કાબૂ એ છે જ. મારા વિચારા અપૂર્ણ છે એમ અહીં સમજવું. તેથી મારી ભાષા સમજવામાં મુશ્કેલી આવે જ. જેમ મારા વિચાર પૂર્ણ થશે, તેમ તે અ