પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯}
ધર્મમંથન
૧૨૯
 

કેટલાક નૈતિક પ્રશ્નો મનને મજબૂત કરવું, દૃઢનિશ્ચયી થવું, પરંતુ કેવી રીતે તે કાઈ ભુતાવતુ નથી. tr (૫) ગીતાના ૧૨મા અધ્યાયના ૧૯મા ઢાકમાં ક્યું છે કે ‘ સંતુષ્ટો યેનનજિત’ એટલે શું? ઈશ્વરે આપણને જે સ્થિતિમાં રાખ્યા હોય તેમાં જ સતેષ માનવા ? આપે જેલમાં સરકારે જેટલી સગવડ આપી એમાં કેમ સતેજ ન માન્યા ? સાષ માનવામાં વળી શરત કે મર્યાદા હૈઈ શકે ? ” આ પ્રશ્નના અનુક્રમે આમ જવાબ આપું (૧) જે વ્રત લેવું તે સ્પષ્ટ ભાષામાં લખી લેવું જોઈ એ. તે વખતે કાઈ સાક્ષી મળી આવે તેની સમક્ષ લેવું. ભવિષ્યમાં તેને અ કડક કરવા ધટે, મેાળા હિં. તેને હળવું કરવા સારુ રહી ગયેલું લાગે એવું કઈ ઉમેરાય નહિ. ધારા કે મેં વ્રત લીધું કે ‘હું કદી શરાખ નહિ પીઉં’. આમાં દેશ નથી સૂચવ્યે. હું વિલાયત ગયા. શરાખ પીવાના આરેાગ્યની દષ્ટિએ કાઈ એ આગ્રહ કર્યો. મારાથી એમ ન કહેવાય કે વ્રત લેતી વખતે હું હિંદુસ્તાનમાં હતા, તેથી હિંદુસ્તાન પૂરતું જ તે વ્રત ગણાય ને વિલાયતમાં શરાખ લેવાની છૂટ છે. તેમાં દવાનેા ઉલ્લેખ નથી, તેથી દવા અર્થે પીવાની છૂટ પણ ન લેવાય. (૨) પ્રાર્થનાના સમય ખીજી પ્રવૃત્તિએની જેમ નિશ્ચિત હાવા જોઈએ. એ વખત ગમે તે રાખો Îય તેની આછી કિર હાય. સૂતા પહેલાં ને ઊઠયા પછી દાતણ કરીને પ્રાર્થનાને સમય રાખવા ઉત્તમ છે. સૂત્રાઊઠવાનો સમય પશુ નિશ્ચિત કરવાની આવશ્યકતા છે. ચિત્તની એકાગ્રતા એકદમ કાઈને નથી આવતી. દેરડીએ છેવાય છે પાકા કાળા પહાણુ ' ને ન્યાયે નિયમિત પ્રાર્થના કરતાં કરતાં એકાગ્રતા એની મેળે માવશે. ન આવે ત્યાં લગી ચિંતા ન કરતાં ખંતપૂર્વક પ્રાર્થના નિત્ય કર્યા કરવી. ‘ કદી નહીં હારના, ભાવે સાડી જાન જાવે.’ (