પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દોકરાની જોડે બેસીને ખાવુ જ જોઈ એ એવા વિધિ નથી. એક મર્યાક્તિ વગ માંથી જ પોતાના ઘરને માટે કન્યા પસ કરવાતા વિધિ પણ ભારે સયમ સિવાય ખીજાં શું સૂચવે છે ? વળી વિવાહિત સ્થિતિને પશુ હિંદુધ મેક્ષને સારું ક અનિવાર્ય ગણુતે નથી. 'દુની દૃષ્ટિએ તે જન્મ જેમ આત્માનું પતન છે તેમ લમ પણ પતન જ છે. મેક્ષ એટલે જેમ જન્મબંધનથી મુક્તિ તેમ મરણના બંધનથી પણ મુક્તિ. આત્માના ત્વરિત વિકાસને માટે વર્ષાન્તર રેટી કે બેટી- વહેવારના નિષેધ જરૂરી વસ્તુ છે. પણ આવા સયમ એ કઈ વસ્તુની કસેાટીક લક્ષણ નથી. બ્રાહ્મણ પેાતાના દ્ર ભાઈની જોડે એસીને ખાય છતાં જ્યાં સુધી તેણે જ્ઞાનદાન કરવાના પોતાના સ્વધર્મ મૂકયો નથી ત્યાં સુધી તે બ્રાહ્મણુ મટતા નથી. આ બધા ઉપરથી એટલું ફલિત થાય છે કે રેટીવહેવારને લગતા સંચમ કે મર્યાદાધર્મો વર્ણીની ઉચ્ચતા કે નીયતાના ખ્યાલ ઉપર રચાયા નથી. જે હિંદુ એવી કશી ઉચ્ચતા કે નીચતાના ખ્યાલને કારણે બીજાની જેડે જમવાની ના પાડે છે. તે હિં દુધને ખેટા રૂપમાં રજૂ કરે છે. દુર્ભાગ્યે આજકાલ હિંદુધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહેલા જોવામાં આવે છે, એક વાર એક ધશીલ હિંદુ ભાઈ સમક્ષ મે મુસલમાનના ધમાં ખેડાં ડબલ રોટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી મૂકયા હતા. મેં જોયું કે એક મુસલમાન મિત્રે આણી આપેલા પ્યાલામાં અને દૂધ રેડી લેતે જોઈ ને તેમને ભારે દુ:ખ થયું, પણ જ્યારે તેમણે મને એ મુસલમાન મિત્રના હાથની અલ રીટી લેતે જોયા ત્યારે તેા તેમની વ્યથાના પાર જ રહ્યો નહિ ! મને ભય છે કે શું ખાવું અને કાતી જોડે ખાવુ એના ઝીણામાં ઝીણા વિધિનિષેધ નક્કી કરવા