પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫}
ધર્મમંથન
૧૬૫
 

તીના અનુભવ મુંબઈમાં ૧૮૯૧ની સાલમાં જ્યારે હું વકીલાત કરતે હતા, ત્યારે એક વાર પ્રાર્થનાસમાજમંદિરમાં કાશીની ચાત્રા ' નામનું વ્યાખ્યાન સાંભળ્યું હતું, એટલે કઈક નિરાશાને સારુ તો હું તૈયાર થઈ રહ્યો હતેા. પણ જે નિરાશા થઈ તે ધાર્યો ઉપરાંત હતી. સાંકડી લપસણી ગલીમાં થઈ ને જવાનું. શાંતિનું નામ જ નહિ. માખીઓને અણુઅણુાટ, મુસાફ્રા ને દુકાનદારોના ધાંધાઢ અસલ લાગ્યાં. જ્યાં મનુષ્ય ધ્યાન અને ભગવચિંતનની આશા રાખે, ત્યાં તેમાંનુ કશું ન મળે! ધ્યાન જોઈ એ તેને તે અંતરમાંથી મેળવવું રહ્યું. એવી ભાવિક બહુનાને મેં જોઈ ખરી કે જે પેાતાની આસપાસ શું ચાલી રહ્યું છે તે કશું જાણતી નહોતી; માત્ર પોતાના ધ્યાનમાં જ નિમમ હતી. પણ એ ક સંચાલકોની કૃતિ ન ગણાય. કાશીવિશ્વનાથની આસપાસ શાંત, નિÖળ, સુગધી, સ્વચ્છ વાતાવરણ – ખાદ્ય તેમ જ આંતરિક — પેદા કરવું ને જાળવવું એ સંચાલકાનુ ફતવ્ય હાય. તેને બદલે મેં લુચ્ચાની છેલ્લી ઢબની મીઠાઈની અને રમકડાંની બજાર ભાળી -- મંદિરે પહોંચતાં માંહે સરસ આરસની રૂપિયાથી જડી ભાંગી ભરાયા હતા. દરવાજા આગળ ગધાતાં સડેલાં ફૂલ. ભોંય હતી તેને કોઈ અધશ્રદ્ધાળુએ નાંખી હતી; ને રૂપિયાએમાં મેલ હું જ્ઞાનવાપિ નજીક ગયેા. મેં અહી ઈશ્વરને ખાળ્યે પણ તે ન જો. તેથી મનમાં ધૂંધવાઈ રહ્યો હતા. જ્ઞાનપિપાસે પણુ મેલ જોયે. કઈ દક્ષિણા ધરવાની શ્રદ્ધા નહોતી. તેથી મેં તા ખરે જ એક દુકાનીધરી અને પૂજારી પડાછ તપ્યા. તેમણે દુકાની ફેકી દીધી. બેચાર