પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯}
ધર્મમંથન
૧૬૯
 

તીના મનુભવા દ્વેષીકેશની ને ખીજી લક્ષ્મણુ ઝૂલાની હતી. હૃષીકેશમાં ઘણા સંન્યાસીએ મળવા આવ્યા હતા. તેમાંના એકને મારા જીવનમાં બહુ રસ લાગ્યું. ફિનિક્સ મંડળ મારી સાથે હતું. તે બધાને જોઈ ને તેમણે ધા પ્રશ્નો પૂછ્યા. અમારી વચ્ચે ધર્મોની ચર્ચા થઈ. મને ધમની તીવ્ર લાગણી છે એમ તેમણે જોયું. હું ગંગાસ્નાન કરીને આવ્યા હતા એટલે શરીર ઉધાડુ હતું. તેમણે મારે માથે શિખા ન જોઈ ને શરીરે જનાઈન જોઈ તેથી તે દુઃખ, પામ્યા તે મને પૂછ્યું : . તમે આસ્તિક છે. છતાં જનાઈ અને શિખા ન રાખા તેથી અમારા જેવાને દુઃખ થાય. આ એ હિંદુધની ભાવ સના છે, ને તે દરેક હિંદુએ રાખવી જોઈ એ.’ દશેક વર્ષની ઉંમરે પારËદરમાં બ્રાહ્મણોની જાઈ ને છેડે બાંધેલી ચાવીના રહ્યુકાર હું સાંભળતા તેની મને અદેખાઈ થતી. રણુકાર કરતી કૂંચીએ જનાઈ એ આંધીને ક્રીએ તે કેવું સારુ' એમ લાગતું. કાઠિયાવાડમાં વૈશ્ય કુટુંબમાં નાઈ ના રિવાજ તે વેળા નહોતે. પશુ પ્રથમ ત્રણ વર્ષે જનેઈ પહેરવી જ જોઈએ એવા નવા પ્રચાર ચાલી રહ્યો હતા. તેને અંગે ગાંધી કુટુંબમાં કેટલાક જમાઈ પહેરતા થયા હતા. જે બ્રાહ્મણ અમને એત્રણ સગાને રામરક્ષાના પાઠ શીખવતા હતા, તેમણે અમને જનોઈ પહેરાવી અને મારી પાસે કૂચી રાખવાનું કશું કારણ હેતું, છતાં મે એત્રણ કૂંચીઓ લટકાવી. જનોઈ તૂટી ગઈ ત્યારે તેના મેહુ ઊતરી ગયા હતા કે ન એ તે યાદ નથી, પશુ મેં નવી ન પહેરી. માટી ઉંમર થતાં ખીજાએ મને જનોઈ પહેરાવવાના પ્રયત્ન હિંદુસ્તાનમાં તેમ જ દક્ષિ આફ્રિકામાં કરેલા, પણ મારી ઉપર તેમની દલીલની અસર ન થઈ. 1 જમાઈ ન